CBSE
રાણીનું ખાસ કાર્ય શું છે ?
ખોરાક એકઠો કરવાનું
વહીવટ
મધપૂડો બનાવવાનું
ઈંડા આપવાનું
રાણી મધમાખી દ્વારા મૂકેલા ઈંડા .............
અફલિત ઈંડા નાશ પામે છે. જ્યારે ફલિત ઈંડામાંથી બધી જ જાતો ઉત્પન્ન થાય છે.
એક જ પ્રકારના હોય છે જેમાંથી બધી જાતો વિકસે છે.
ત્રણ પ્રકારના જે રાણી, નર અને કમદર માખીમાં પરિણમે છે.
લાખ એ કોનું ઉત્પાદન છે ?
શરીરનું નિષ્કર્ષણ
શરીરમાંથી બહાર આવતો વધારાનો ખોરાક
મળદ્રવ્ય
શરીરનો સ્ત્રાવ
રેશમ ઉદ્યોગ કોની સાથે સંકળાયેલ છે ?
મત્સ્ય ઉછેર
રેશમ ઉછેર
મધમાખી ઉછેર
બગાયત ઉછેર
ભારતમાં સૌથી વધુ સિલ્કનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?
બંગાળ
આસામ
બિહાળ
કર્ણાટક
નીચેના પેકી કઈ મધમાખીની સાચી પેદાશ છે ?
મધમાખીનું મીણ
પ્રોપોલિસ
મધ
પરણરજ
નીચેનામાંથી કઈ જોદ માનવી માતે ફાયદાકારક કીત્કોની છે ?
મધમાખી, રેશમના કીડા, વંદો
મધમાખી, લાખનું કીટક, કોચીનીલ કીટક
રેશમના કીડા, મધમાખી, ભમરી
આપેલ એક પણ નહિ.
ચોરસ આલ્બા પર ઉછેરવામાં આવતું કીટક કયું છે ?
રેશમનું ફુંદુ
લાખનું કીટક
કોચીનેલ કીટક
મધમાખી
રેશમ શાંમાંથી મળે છે ?
ઈયળ
પુક્ત ફુંદુ
A અને B બંને
કોષેટો
સિલ્ક શામાંથી ઉત્પન્ન થાય છે ?
ઈયળ અને પુખ્ત ફુદું
પુખ્ત ફદું
ઈયળ
કોશેટો
C.
ઈયળ