Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

141.

રેશમના કીડામાંથી રેશમ કેવી રીતે ફરીને નીકળે છે ?

  • અગ્રછેડાથી પશ્વ છેડા તરફ

  • અંદરથી બહાર 

  • ગમે તે દિશામાં 

  • બહારથી અંદર 


142.

લાખ કોણ ઉત્પન્ન કરે છે ?

  • નર કરતા માદા વધુ પ્રમાણમાં 

  • માદા કરતાં નર વધુ પ્રમાણમાં

  • નર 

  • માદા 


Advertisement
143.

નીચેના પૈકી કઈ કીટકના શરીરની નીપજ/ઉત્પાદન છે ?

  • રેશમ, લાખ અને મીણ 

  • રોયલ લેલી, મીણ અને લાખ 

  • મધ, મીણ અને રેશમ 

  • ઉપરોક્ત બધા જ


B.

રોયલ લેલી, મીણ અને લાખ 


Advertisement
144.

કામદાર માખી શું છે ?

  • વંધ્ય માદા 

  • વંધ્ય નર

  • ફળદ્રુપ નર 

  • ફળદુર્પ માદા 


Advertisement
145.

ત્રણ પ્રકારની કાર્પ માચીઓ, કટલા, લેબેયો અને સીરહીનાને એક જ તળાવમાં સાથે ઉછેર કરી વધુ આર્થિક ઉપજ મેળવી શકાય છે. કારણ કે તેઓ .......... દર્શાવે છે.

  • ઘન પ્રતિચાર 

  • સહભોજિતા 

  • સહજીવન 

  • ખોરાક માટંએ હરીફાઈ કરતી નથી.


146.

વધુ અંડ્કોષો અને ભ્રૂણ પ્રત્યારોપણ કોની સુધારણા માટે કરવામાં આવે છે ?

  • મરઘાપલન 

  • વનસ્પતિઓ

  • માનવ જાતિ 

  • પશુધન 


147.

પ્રેરિત રંકરણ કોના કિસ્સામાં થાય છે ?

  • લાખના કીટકના ઉછેર

  • મત્સ્ય ઉછેર 

  • મધમાખી ઉછેર 

  • રેશમના કીડા ઉછેર 


148.

મધ કોના દ્વાર એકઠું કરવામાં આવે છે ?

  • મધમાખી

  • ભમરી 

  • ઘરમાખી 

  • પતંગિયું 


Advertisement
149.

મધમાખીનો ઉછેર શું છે ?

  • મધમાખી ઉછેર 

  • મરઘાપાલન

  • બાગાયત વિદ્યા 

  • મધમાખી વસાહત 


150.

રાનીખેત રોગ કોની સાથે સંકળાયેલો છે ?

  • માછલી 

  • ભૂંડ

  • મધમાખી 

  • મરઘી 


Advertisement