CBSE
મત્સ્ય ઉછેરમાં કોનું ઉત્પાદન અને ઉછેર થાય છે.
ઉન ઉત્પન્ન કરતા પ્રાણીઓ
માછલીઓ
પક્ષીઓ
સરીસૃપો
દૂધનું ઉત્પાદન વધારવા ગાયને શું આપવામાં આવે છે ?
પ્રોલેફ્રિટન
ગોનોડોટ્રોફીન
સોરબીટોલ
વિદેશમાંથી ભારતમાં દાખલ થયેલી માછલી કઈ ?
પોમ્ફ્રેટ
ક્લેરીઆસ નેટ્રેક્સ
લેબિયે રોહિતા
મીસ્ટસ શીંધાલા
અંતઃજમીન મ્ત્સ્ય ઉછેર શું છે ?
માછલીમાંથી તેલ નિષ્કર્ષણ
ઊંડા સમુદ્રમાંથી માછલી પકડવી
દરિયા કિનારેથી માછલી પકડવી
મીઠા પાણીમાં માછલીનો ઉછેર કરવો અને પકડવી.
રેશમના કિડામાં. લાર્વાના રૂપાંતરણ વખતે જુવેનાઈલ અંતઃસ્ત્રાવ ગેરહાજર હોય તો લાર્વામાં શું થશે ?
પ્યુપામાં રૂપાંતરણ
મૃત્યુ પામશે
પુખ્ત ફુદામાં રૂપાંતરણ
લાર્વામાં રૂપાંતરણ
C.
પુખ્ત ફુદામાં રૂપાંતરણ
નીચેના પૈકી કોનો ઉપયોગથી શ્રેષ્ઠ દૂધ ઉત્પાદન આપતી ગાય મેળવી શકાય છે ?
આનુવંશિક બુલના કૃત્રિમ વિર્યદાન દ્વારા
ભ્રુણ પ્રત્યારોપણ
વધુ દૂધ આપતી ગાયના સુપર ઓવ્યુલેશન
ઉપરોક્ત તમામ
રેશમનો કીડો શું છે ?
ફુંદુ
ઢાલીયું જીવડું
કીડો
માખી
શ્રેષ્ઠ એકવેરિયમ ક્યાં આવેલું છે ?
Z.S.I. કલકત્તા
તારાપુર, મુંબઈ
ચેન્નાઈ
વિશાખાપટ્ટનમ
નાગપુરી ભેંસ કયા પ્રકારની છે ?
દૂધ આપનાર
શુષ્કતા પ્રતિકારક પ્રાણી
બંને હેતુઓ માટે
ચરતું પ્રાણી
નીચેનામાંથી કયું વનસ્પતિ ઉત્પાદન નથી ?
કપાસ
ફ્લેક્સ
હેમ્પ
રેશમ