CBSE
વિશ્વમાં સૌથી કિંમતી ઊન ઉત્પન્ન કરતી “પશ્મીના” ઓલાદ કોની છે ?
ઘેટું
ઘેટાં-બકરીનું સંકરણ
કાશ્મીરી ઘેટાં અને અફઘાન ઘેટાંનું સંકરણ
બકર્રી
નીચેમાંથી કયું ભયજનક શ્રેણીમાં મુકાયેલું પ્રાણી વિશ્વના સૌથી શ્રેષ્ઠ, હલકા, ગરમ અને ખૂબ જ કીમતી ઊન-શાહનુસનો સ્ત્રોત છે ?
ચીરૂ
નીલગાય
ચીતલ
કાશ્મીરી બકરી
નીચેના પૈકી કઈ મીઠા પાણીની માછલી છે.
રોહુ
સારડીન
સાલ્મન
પોમ્ફેટ
નીચેનામંથી કયું વિધાન સાચું છે ?
કામદાર મધમાખી દ્વિતિકિય હોય છે.
એપીસ ઈન્ડિકા સૌથી મોટી જંગલી મધમાખી છે.
મીણ એ મધમાખીનું નકામું દ્રવ્ય છે.
વી. ફ્રિશ વૈજ્ઞાનિકે મધમાખીમાં ટ્રાન્સમીશન પદ્ધતિની શોધ કરી.
કામદાર માખીનો જીવનકાળ કેટલા સમયનો હોય છે ?
10 દિવસ
15 દિવસ
30 દિવસ
45 દિવસ
રેશમના કીડાની કઈ જાતિ ભારતમાં મળી આવે છે ?
કેરીઆ
બોમ્બેક્સ મોરી
એન્થેરા પાફીઆ
ઉપરોક્ત બધા જ
રેશમના કિડાનું શ્વસનનાંગ કયું છે ?
માલ્પિધિયન નલિકાઓ
ત્વચા
ફેફસાં
શ્વાસનળી
ઓક સિલ્કવોર્મ શું છે ?
બોમ્બેકસ મોરી
ક્લેરીઅસ બેટ્રેક્સ
એન્થેરીઈયા રોયલ
એપીસ ફ્લોરીયા
C.
એન્થેરીઈયા રોયલ
ઓક સેલ્કવોર્મ શું છે ?
એન્થેરીઆ આસામીકા
અટ્ટાકસ રીસીના
બોમ્બેક્સ મોરી
એન્થેરીઆ રોયલ
હાથીનો ગર્ભાવિધિકાળ કેટલો છે ?
32 મહિના
11 મહિના
15 મહિના
22 મહિના