Important Questions of પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પશુપાલન અને વનસ્પતિ સંવર્ધન

Multiple Choice Questions

181.

લાખ શેમાંથી મળે છે ?

  • ડીકટીલોપીસ 

  • લાઈટ્ટા

  • લાકસીફર 

  • બોમ્બેસ 


182.

મીણ શામાંથી મેળવવામાં આવે છે ?

  • લાખ ઉછેર 

  • રેશમના કીડાનો ઉછેર

  • મધમાખી ઉછેર 

  • એકવાક્લચર 


183.

ઈરી સીલ્ક મોથ શું ખાય છે ?

  • લીમડાના પર્ણો

  • મલબેરેના પર્ણો 

  • એરંડીના પર્ણો 

  • વડના પર્ણો 


184.

પેબ્રિન રોગ શામા જોવા મળે છે ?

  • રેશમના ફુદામાં 

  • મરઘામાં

  • માછલીના ખોરાકમાં 

  • મધમાખીમાં 


Advertisement
185.

વ્યાપારીક ધોરણો સિલ્ક શામાંથી મેળવાય છે ?

  • ઈયળ 

  • કોશેટો 

  • પુક્ત ફુંદુ 

  • ઈંડા અને પુખ્ત ફુંદા બંનેમાંથી


Advertisement
186.

રાણી મધમાખી શાના માટે અનુકુલન પામેલી છે ?

  • મધ ઉત્પન્ન કરવા 

  • અન્ય મધમાખીઓનું નિયંત્રણ કરવા

  • ઈંડા મૂકવા 

  • ઈંડા મૂકવા અને નાના બચ્ચા ઉછેરવા 


C.

ઈંડા મૂકવા 


Advertisement
187.

રેશમ શા માંથી મળે છે ?

  • કોશેટામંથી 

  • પુખ્ત ફુદાની લાળગ્રંથિમાંથી

  • લાર્વાના ક્યુટિકલમાંથી 

  • લાર્વાના લાળગ્રંથિમાંથી 


Advertisement