CBSE
કમળો કોની સાથે સંકળાયેલ રોગ છે ?
ત્વચા અને આંખ
પરિવહનતંત્ર
ઉત્સર્જનતંત્ર
પાચનતંત્ર
પ્રોટિયોલાઈટિક ઉત્સેચકો કયા છે ?
ઈરેપ્સિન, ઈન્વર્ટેઝ, ટાઈલીન
ટિપ્સિન, ઈરેપ્સિન, પેપ્સિન
એ,આઈલેઝ, લાઈપેઝ, પેપ્સિન
સ્ટ્રિપ્સિન, ટાઈલીન, યુરિએઝ
નાના આંતરડામાં કયા ત્રણ સ્ત્રાવો ભળે છે ?
પિત્તરસ, જઠરરસ, લાળરસ
પિત્તરસ, સ્વાદુરસ, આંત્રરસ
સ્વાદુરસ, પિત્તરસ, લાળરસ
પિત્તરસ, જઠરરસ, લાળરસ
કયા અંગમાં પ્રોટીન વિભજન પામે એમિનોઍસિડમાં ફેરવાય છે ?
આંતરડાં
જઠર
મળાશયમાં
મુખગુહા
કાયમો ટિપ્સિન એ .......... છે.
પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક
ચરબીનું પાચન કરતો ઉત્સેચક
વિટામિન
અંતઃસ્ત્રાવ
નીચેનામાંથી કયો પાચનતંત્રનો ઉત્સેચક નથી ?
ટ્રિપ્સિન
એન્ટરોગસ્ટ્રીન
એમાઈલેઝ
પાચનતંત્ર
સ્વાદુરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ?
પ્રોટીન, ચરબી અને કાર્બોદિત
માત્ર પ્રોટીન
પ્રોટીન અને કાર્બોદિત
પ્રોટીન અને ચરબી
પાચનમાર્ગમાં ઉત્સેચકો કયા પ્રકારના હોય છે ?
હાઈડ્રોલેઝ
સિન્થેટેઝ
ઑક્સિડેશન ઉત્સેચકો
ટ્રાન્સફરેઝ
પાચનમાર્ગમાં આહારઘટકોને તેમના સરણ બંધારણીય સ્વરૂપમાં ફેરવવા માટે જવાબદાર કોણ છે ?
વિટામિન્સ
ખનીજતત્વો
અંતઃસ્ત્રાવો
ઉત્સેચકો
કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કયા અંગમાં થાય છે ?
જઠર
મોટું આંતરડું
નાનું આંતરડું
યકૃત