CBSE
જઠરરોગને લીધે થતી ઘટનઓ કઈ છે ?
પાચકશક્તિમાં ઘટાડો
ઉબકા અને ઊલટી
પાચનશક્તિમાં વધારો
A અને B બંને
વિધાન A : પાચનમાર્ગ દ્વારા સ્ત્રવતા જુદા-જુદા જલવિચ્છેદક જવિક ઉદીપકો દ્વારા જટિલ ઘટકોનું બંધારણીય સ્વરૂપ સરળ બનાવાય છે.
કારણ R : જટિલ ઘટકો તેમના મૂળ સ્વરૂપે પરિપાચીત થાય છે.
A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.
A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R અને ખોટું છે.
A ખોટું અને R સાચું છે.
આમપાક કણો શું છે ?
ફેટિઍસિડનાં તૈલબિંદુઓ
ગ્લિસરોલનાં તૈલબિંદુઓ
જઠરપાકના કણો
આમ્લિય જઠરરસયુક્ત ખોરાક
વિધાન A : જઠરમાં મિલ્કપ્રોટીનનું પાચન પેપ્સિન દ્વારા થાય છે.
કારણ R : જઠરમાં રેનીન દ્વારા કેસિનનું પેરાકેસિનમાં રૂપાંતર થાય છે.
A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.
A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R અને ખોટું છે.
A ખોટું અને R સાચું છે.
વિધાન A : સ્વાદુપિંડ પલિકાવિહીન ગ્રંથિ છે.
કારણ R : તેમાં આવેલ લૅગરહાન્સના કોષપુંજના કોષો ઈન્યુલિન અને ગ્લુકેગોનનો સ્ત્રાવ કરે છે.
A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.
A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R અને ખોટું છે.
A ખોટું અને R સાચું છે.
અલ્સરાઈટીવ કોલાઈટીસનાં લક્ષણો કયાં છે ?
ચીકાશયુક્ત ઝાડા થવા
કોલોનમાં પદતી ચાંદીઓ
કોલોન ફૂલવાની સાથે લોહી નીકળવું
આપેલ તમામ
ઊલટી થવા માટે જવાબદાર કારણ કયાં છે ?
ગતિ અસર
માનસિક તાણ
પાચનમાર્ગના કોઈ ભાગમાં વિષ અસર
A અને C બંને
કમળો થાય ત્યારે પાચનમાર્ગનું કયું અંગ અસરગ્રસ્ત બને છે ?
જઠર
પિત્તાશય
યકૃત
સ્વાદુપિંડ
પેપ્ટિક અલ્સર શેનાથી થાય છે ?
જઠરરસ
લાળરસ
આમપાક
આંત્રરસ
વિધાન A : યકૃત દ્વારા સર્જન પામતા પિત્તરસમાં ઉત્સેચકો હોતા નથી.
કારણ R : યકૃત રાસાયણિક પાચનમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે.
A અને R સાચાં છે, અને R એ A ની સમજૂતી છે.
A અને R સાચાં છે, પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R અને ખોટું છે.
A ખોટું અને R સાચું છે.