Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

161.

મનુષ્યમાં લગભગ 35,000,999 જેટલા પાચક ગર્તો એ.......... આવેલા હોય છે.

  • 100/mm2

  • 200/mm2

  • 300/mm2

  • 1000/mm2


162.

મનુષ્યમાં ........... દાંત એ કાપવામાં મદદ કરે છે.

  • દાઢ 

  • અગ્રદાઢ

  • રાક્ષી 

  • છેદક 


163.

નીચેનામાંથી કયા સ્તરમાં બ્રુનરની ગ્રંથિ જોવા મળે છે?

  • અન્નળીનું શ્લેષ્મસ્તર

  • જઠરનું અધ:શ્લેષ્મસ્તર

  • શેષાંત્રનું શ્લેષ્મસ્તર

  • પકવાશયનું અધ:શ્લેષ્મસ્તર


164.

................ માટે રૂપાંતરિત થયેલો હોય છે.

  • કાપવા માટે

  • દળવા માટે 

  • ચીરવા માટે 

  • ભરવાડ માટે 


Advertisement
165.

દાંતની મજજાગુહામાં ............. નું અસ્તર આવેલું હોય છે.

  • એમાયલોબ્લાસ્ટ

  • ઓડોન્ટોબ્લાસ્ટ 

  • કોન્ડ્રોબ્લાસ્ટ 

  • એસ્ટિયો બ્લાસ્ટ 


166.

પકવાશય લાક્ષણિક બ્રુનરની ગ્રંથિ ધરાવે છ્હે, જે ......... નો સ્ત્રાવ કરે છે.

  • એક્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન

  • ઇસ્ટ્રોજન 

  • પ્રોલેકિટન, પેરાથોર્મોન

  • આપેલ પૈકી એક પણ નહી


167.

મુગ્ધાવસ્થા પહેલાં મનુષ્યનું દંતસૂત્ર કયું છે?

  • 2023 over 1023
  • 2122 over 2122
  • 2123 over 2123
  • 2102 over 2102

168.

પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેમાં આંતરડાનો વિકાસ .......માંથી થાય છે.

  • અંત:ગર્ભસ્તર

  • મધ્યગર્ભસ્ત

  • કંઠનાલીય કોથળી

  • બાહ્યગર્ભસ્તર


Advertisement
169.

મનુષ્યમાં કેટલા દાંત જીવનમાં બે વખત આવે છે/વિકસે છે?

  • 12

  • 20

  • 28

  • 32


170.

જઠરનાં શ્લેષ્મ સ્તરનાં કયા કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે?

  • ભિત્તિય કોષો 

  • એકિઝિન્ટીક કોષો

  • ચીફ કોષો 

  • ગોબ્લેટ કોષો 


Advertisement