Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

21.

તે મુખગુહાની છત બનાવે છે.

  • ઓષ્ઠ 

  • દ્વિતઅસ્થિ

  • તાળવું

  • અધોહનું 


22.

મનુષ્યના દાંત કયા પ્રકારના હોય છે ?

  • વિષમદંતિ 

  • કૂપદંતી 

  • પ્રતિસ્થાપી 

  • આપેલ તમામ


23. પુખ્ત મનુષ્યનું દંતસુત્ર છે. 
  • bold 2123 over bold 2123
  • bold 2123 over bold 2124
  • 2132 over 2132
  • bold 2123 over bold 2122

24.

શંકુપ્રવર્ધન સ્થાન કયું છે ?

  • નરમ તાળવાની અગ્ર બાજુ

  • સખત તાળવાની અગ્ર બાજુ 

  • સખત તાળવાની મધ્ય બાજુ 

  • નરમ તાળવાની મધ્ય બાજુ 


Advertisement
25. મુખગુહા માટે અસંગત કયું છે ? 
  • દ્વિશાખી જીભ

  • માંસલજીભ 

  • લાળગ્રંથિ 

  • અનેકદાંત 


26. મનુષ્યમાં એક જ વાર ઉદ્દભવતા દાંતની સંખ્યા 
  • 4

  • 12

  • 22

  • 32


27.

આપેલામાંથી કયું કાર્ય પાચનમાર્ગનું નથી ?

  • અપાચિત ખોરાકનું મળોત્સર્જન

  • ખોરાક સંશ્ર્લેષણ 

  • ખોરાક ચાવવો અને ગળવો 

  • ખોરાકનુ પાચન


28.

દાંતનો સૌથી સખત પ્રદેશ કયો છે ?

  • મજ્જા

  • ડેન્ટિન 

  • અસ્થિ 

  • ઈનેમલ


Advertisement
29.

જીભ કયા અસ્થિ સાથે જોડાઈને મુખગુહાનું તળિયું રચે છે ?

  • હનુ 

  • તાલુકી

  • અધોહનું 

  • દ્વિતઅસ્થિ 


30. માનવમાં બે વખત ઊગતા દાંતની સંખ્યા કેટલી છે ? 
  • 12

  • 20

  • 28

  • 32


Advertisement