CBSE
નાનું આંતરડું કેટલી લંબાઈ ધરાવે છે ?
625 મીટર
6.25 સેમી
6.25 મીટર
6.25 મીમી
આપેલામાંથી સંગત જોદ પસંદ કરો.
ડેન્ટિન – મજજા
મુગટ – અસ્થિમય ભાગ
ઈનેમલ – કૅલ્શિયમ ફૉસ્ફેટ
ગ્રીવા – મુગટથી આવરિત
મુખગુહામાં જીભનો કયો ભાગ ફ્રેનુલમ સાથે જોડાયેલ હોય છે ?
પાર્શ્વ
પશ્વ
અગ્ર
પૃષ્ઠ
110mm
125 mm
125cm
100mm
અન્નમાર્ગમાં આવેલ ભાગ જે મુદ્રિકા સ્નાયુ ધરાવે છે.
પક્વાશય
નિજઠર
અન્નનળી
B અને C બંને
કંઠનળી કઈ રચનાની પાછળ હોય છે ?
મુખ
સ્વરપેટી
નાક
આપેલ તમામ
મનુષ્યમાં ઉરોદરપટલની નીચે આવેલ જઠરનો ભાગ કયો છે ?
નિજ જઠર
નિજઠર મુખ
હદયગામી વિસ્તાર
ઉપરી જઠરીય પ્રદેશ
અન્નનળી કેટલી લાંબી સ્નાયુલ નળી છે ?
230થી 250 મિલિમીટર
23 થી 25 મીટર
23 થી 25 ફૂટ
2.3 થી 2.5 મીટર
જીભના નાના અંકુરકો ઉપરાંત કઈ રચના જોવા મળે છે ?
શ્ર્લેષ્મગ્રંથિઓ
લસિકાગ્રંથિઓ
લસિકાયુક્ત ગ્રંથિઓ
A અને C બંને
કંઠનળી કયા પ્રકારનો માંસલમાર્ગ છે ?
શંકુ આકારનો કલાયુક્ત
લંબગોળકાર કલાવિહીન
નળાકાર કલાયુક્ત
શંકુ આકરનો કલાવિહીન