Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

81.

કઈ રચનામાં કાર્બોદિતનું પાચન સૌપ્રથમ થાય છે ?

  • અન્નનળી

  • જઠર 

  • આંતરડું 

  • મુખ 


82.

આંતરડાની દીવાલમાંના કોષોને આંત્રરસ ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે ?

  • સિક્રિટીન

  • પિત્તરસ 

  • ગૅસ્ટ્રીન 

  • ટાઈલીન 


83.

આપેલમાંથી કયું અલગ કયું છે ?

  • રેનિન 

  • કૅલ્સિટેનીન 

  • ઑક્સિટેસીન

  • સિક્રિટિન 


84.

પિત્તશયના સંકોચનને પ્રેરે છે.

  • CCK 

  • ગૅસ્ટ્રીન 

  • સિક્રિટીન

  • એન્ટરોગ્રેસ્ટ્રૉન 


Advertisement
85.

એન્ટરોકાઈનેઝ કોના રૂપાંતર સાથે સંકળાયેલ છે ?

  • પ્રોટીન → પોલિસેકેરાઈડ

  • ટ્રિપ્સિનોજન → ટ્રિપ્સિન 

  • પેપ્સિનિજન → પેપ્સિન 

  • કેસિન → પેરાકેસિન 


86.

સ્વાદુપિંડ કોષો તેના ઉત્સેચકો દ્વારા સ્વયંપાચિત થતા નથી.

  • ઉત્સેચકોમાં સહઉત્સેચકો હોતા નથી.

  • ઉત્સેચકો નિષ્ક્રિય સ્વરૂપે ઉત્પન્ન થાય છે. 

  • તેના ઉત્સેચકો જ્યારે જરૂર હોય, ત્યારે ઉત્પન્ન થાય છે. 

  • કોષો શ્ર્લેષ્મથી આવરિત હોય છે.


87.

આપેલામાંથી કયું અસંગત છે ?

  • સિક્રિટીન

  • ગ્લુકાગોન 

  • ગૅસ્ટ્રીન 

  • ટાઈલીન 


88.

તૈલાદીકૃત ચરબીના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે ?

  • ટ્રિપ્સીન

  • સુક્રેઝ 

  • લાઈપેઝ 

  • પેપ્સિન 


Advertisement
89.

આપેલમાંથી કોની ગેરહાજરીમાં ચરબીનું પાચન શ્ક્ય બનતું નથી.

  • કૅલ્શિયમ

  • રંજ્કદ્રવ્યો 

  • પિત્તક્ષારો 

  • કૉલેસ્ટોરોલ 


90.

નીચેનામાંથી એન્ટેરોકાઈનેઝ કોને ઉત્તેજીત કરે છે ?

  • ટ્રિપ્સિન 

  • ટ્રિપ્સિનોજન

  • પેપ્સિન 

  • પેપ્સિનોજન 


Advertisement