CBSE
હાઈડ્રોક્લોરિક ઍસિડનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?
ઓક્ઝોન્ટિક કોષો
ગ્લોબેટ કોષો
ચીફ કોષો
પેનેથ કોષો
યકૃતમાં જોવા મળતા ચોક્કસ પ્રકારના કોષો કયા છે ?
CI-કોષો
કોષો
યકૃતકોષો
ટ્રિપ્સીનનો સ્ત્રાવ કોના દ્વારા કરવામાં આવે છે ?
જઠર
પક્વાશય
યકૃત
સ્વાદુપિંડ
લૅગરહાન્સના કોષપુંજો
પિટ્યુટરીમાં આવેલ વિશિષ્ટ વિસ્તાર છે.
મુત્રપિંડમાં આવેલી નલિકા છે.
સ્વાદુપિંદમાં આવેલ નલિકાવિહીન ગ્રંથિ છે.
રૂપાંતરિત લસિકાગ્રંથિ છે.
ઈન્વર્ટેઝ એ કોનું હાઈડ્રોલિસિસ કરે છે ?
સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ
સ્ટાર્ચમાંથી સુક્રોઝ
ગ્લુકોઝમાંથી સુક્રોઝ
સ્ટાર્ચમાંથી માલ્ટોઝ
બિલિરુબિન અને બિલિવર્ડીન શેમાં આવેલા છે ?
પિત્તરસ
સ્વાદુરસ
રુધિર
લાળરસ
ઉપકર્ણ લાળ્ગ્રંથિ ક્યાં આવેલી છે ?
કાનની નીચે
જીભની નીચે
આંખના ડોળાની નીચે
જડબાની નીચે
A.
કાનની નીચે
પિત્તરસ માટે કયું વિધાન ખોટું છે ?
તે પિત્તરંજકો ધરાવે છે.
તે માત્ર શર્કરાના સામાન્ય પાચન માટે જ મહત્વનું છે.
તે ચરબીના પાચન માટે આવશ્યક છે.
તે પિત્તનાશયમં સંગ્રહ પામેલ હોય છે.