Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

11.

પ્રોટિયોલાઈટિક ઉત્સેચકો કયા છે ?

  • ઈરેપ્સિન, ઈન્વર્ટેઝ, ટાઈલીન

  • ટિપ્સિન, ઈરેપ્સિન, પેપ્સિન 

  • એ,આઈલેઝ, લાઈપેઝ, પેપ્સિન 

  • સ્ટ્રિપ્સિન, ટાઈલીન, યુરિએઝ


12.

કમળો કોની સાથે સંકળાયેલ રોગ છે ?

  • ત્વચા અને આંખ

  • પરિવહનતંત્ર 

  • ઉત્સર્જનતંત્ર 

  • પાચનતંત્ર 


13.

નીચેનામાંથી કયો પાચનતંત્રનો ઉત્સેચક નથી ?

  • ટ્રિપ્સિન

  • એન્ટરોગસ્ટ્રીન

  • એમાઈલેઝ 

  • પાચનતંત્ર


14.

કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કયા અંગમાં થાય છે ?

  • જઠર 

  • મોટું આંતરડું

  • નાનું આંતરડું 

  • યકૃત 


Advertisement
15.

કયા અંગમાં પ્રોટીન વિભજન પામે એમિનોઍસિડમાં ફેરવાય છે ?

  • આંતરડાં

  • જઠર 

  • મળાશયમાં 

  • મુખગુહા


16.

કાયમો ટિપ્સિન એ .......... છે.

  • પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક

  • ચરબીનું પાચન કરતો ઉત્સેચક 

  • વિટામિન 

  • અંતઃસ્ત્રાવ 


17.

નાના આંતરડામાં કયા ત્રણ સ્ત્રાવો ભળે છે ?

  • પિત્તરસ, જઠરરસ, લાળરસ

  • પિત્તરસ, સ્વાદુરસ, આંત્રરસ 

  • સ્વાદુરસ, પિત્તરસ, લાળરસ

  • પિત્તરસ, જઠરરસ, લાળરસ


18.

પાચનમાર્ગમાં આહારઘટકોને તેમના સરણ બંધારણીય સ્વરૂપમાં ફેરવવા માટે જવાબદાર કોણ છે ?

  •  વિટામિન્સ

  • ખનીજતત્વો

  • અંતઃસ્ત્રાવો 

  • ઉત્સેચકો


Advertisement
19.

પાચનમાર્ગમાં ઉત્સેચકો કયા પ્રકારના હોય છે ?

  • હાઈડ્રોલેઝ 

  • સિન્થેટેઝ

  • ઑક્સિડેશન ઉત્સેચકો 

  • ટ્રાન્સફરેઝ 


Advertisement
20.

સ્વાદુરસ કોના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે ?

  • પ્રોટીન, ચરબી અને કાર્બોદિત 

  • માત્ર પ્રોટીન

  • પ્રોટીન અને કાર્બોદિત 

  • પ્રોટીન અને ચરબી 


A.

પ્રોટીન, ચરબી અને કાર્બોદિત 


Advertisement
Advertisement