CBSE
દાંતનો સૌથી સખત પ્રદેશ કયો છે ?
મજ્જા
ડેન્ટિન
અસ્થિ
ઈનેમલ
4
12
22
32
B.
12
તે મુખગુહાની છત બનાવે છે.
ઓષ્ઠ
દ્વિતઅસ્થિ
તાળવું
અધોહનું
દ્વિશાખી જીભ
માંસલજીભ
લાળગ્રંથિ
અનેકદાંત
શંકુપ્રવર્ધન સ્થાન કયું છે ?
નરમ તાળવાની અગ્ર બાજુ
સખત તાળવાની અગ્ર બાજુ
સખત તાળવાની મધ્ય બાજુ
નરમ તાળવાની મધ્ય બાજુ
આપેલામાંથી કયું કાર્ય પાચનમાર્ગનું નથી ?
અપાચિત ખોરાકનું મળોત્સર્જન
ખોરાક સંશ્ર્લેષણ
ખોરાક ચાવવો અને ગળવો
ખોરાકનુ પાચન
જીભ કયા અસ્થિ સાથે જોડાઈને મુખગુહાનું તળિયું રચે છે ?
હનુ
તાલુકી
અધોહનું
દ્વિતઅસ્થિ
12
20
28
32
મનુષ્યના દાંત કયા પ્રકારના હોય છે ?
વિષમદંતિ
કૂપદંતી
પ્રતિસ્થાપી
આપેલ તમામ