Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

41.

મનુષ્યના પાચનમાર્ગમાં અંધાંત્ર શામાં ખુલે છે ?

  • પશ્વાંત્ર

  • મધ્યાંત્ર 

  • કોલોન 

  • અગ્રાંત્ર


Advertisement
42.

રસંકુરો શું ધરાવે છે ?

  • રુધિરકેશિકાઓનું જાળું અને મોટી લસિકાવાહિનીઓ

  • રુધિરકેશિકાઓ કે મોટી લસિકાવાહિનીઓ 

  • માત્ર લસિકાવાહિનીઓ 

  • માત્ર રુધિરકેશિકાઓનું જાળું 


A.

રુધિરકેશિકાઓનું જાળું અને મોટી લસિકાવાહિનીઓ


Advertisement
43.

અધઃશ્ર્લેષ્મસ્તરની રચનામાં કોન સંકળાયે છે ?

  • પેશીઓ, પાચકગ્રંથિઓ, રુધિરવાહિનીઓ અને લસિકાગ્રંથિઓ

  • કોષો, ચેતાઓ, રુધિરવાહિનીઓ, અસ્થિઓ 

  • અસ્થિઓ, ચેતાઓ, રુધિરવાહિનીઓ અને પાચકગ્રંથિઓ 

  • પેશીઓ, ચેતાઓ, રુધિરવાહિનીઓ અને લસિકાવાહિનીઓ


44.

નાના આંતરદાનો અંત કયા સ્થાને આવે છે ?

  • ઈલિયો – કેકલ વાલ્વ હોય છે, તે સ્થાને 

  • પક્વાશયના “U” પાશના સ્થાને 

  • મળાશય ખૂલે છે, તે સ્થાને

  • નીજઠર વાલ્વ હોય છે, તે સ્થાને 


Advertisement
45.

નાનું આંતરડું માનવશરીરમાં જ્યાં આવેલું છે ?

  • ઉદરના નાભિપ્રદેશમાં સ્વાદુપિંડ, બરોળથી ઘેરાઈને આવેલું છે.

  • ઉદરના નાભિપ્રદેશમાં મોટા આંતરડાથી ઘેરાઈને આવેલું છે. 

  • ઉદરના નાભિપ્રદેશમાં પક્વાશયથી ઘેરાઈને આવેલું છે. 

  • ઉરસના નાભિપ્રદેશમાં પાંસળીઓથી ઘેરાઈને આવેલું છે. 


46.

અંધાત્રમાંથી નીકળતા આંગળી જેવા પ્રવર્ધને શું કહે છે ?

  • અંચાંત્રપુચ્છ

  • કોલોન 

  • આંત્રગુચ્છ 

  • આત્રપુચ્છ 


47.

અન્નમાર્ગના લયા અંગમાં અધઃશ્ર્લેષ્મસ્તરમાં ગ્રંથિઓ હોય છે ?

  • સ્વાદુપિંડ

  • પક્વાશય 

  • મળાશય 

  • મધ્યાંત્ર 


48.

સ્નાયુસ્તરમાં સ્નાયુઓની ગોઠવણી માટે શું સંગત છે ?

  • ઐચ્છિક સ્નાયુ બહાર અને હદય સ્નાયુઓ અંદરની તરફ હોય.

  • વર્તૂળી સ્નાયુ બહાર અને આયામસ્નાયુઓ અંદરની તરફ હોય. 

  • આયામસ્નાયુઓ બહાર અને વર્તુળી સ્નાયુઓ અંદરની તરફ હોય. 

  • મુદ્રીકા સ્નાયુઓ બહાર અને વર્તુળી સ્નાયુઓ અંદરની તરફ હોય છે.


Advertisement
49.

સામાન્ય પિત્તનળીની રચના સાથે કોણ સંકળાયેલ છે ?

  • સ્વારુપિંડનલિકાઓ અને યકૃતનલિકા 

  • યકૃતનલિકા અને પિત્તનલિકા 

  • પિત્તનલિકાઓ અને સ્વાદુપિંડનલિકાઓ

  • પિત્તનલિકા અને યકૃતનલિકા 


50.

કોલોનનો અધોગામી ભાગ શેમાં ખૂલે છે ?

  • મળાશય

  • મૂત્રાશય 

  • આંત્રપુચ્છ 

  • અંધાત્ર 


Advertisement