Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

71.

જઠર કોના પાચનનું મુખ્ય સ્થાન છે ?

  • પ્રોટીન 

  • ચરબી 

  • કાર્બોદિત 

  • આપેલ તમામ


72.

ટાઈલીન જઠરમાં કોના લીધે ક્રિયા કરી શકતો નથી ?

  • ટ્રિપ્સિનને લીધે નિષ્ક્રિય થતાં

  • પેપ્સિનને લીધે નિષ્ક્રિય થતાં 

  • રેનિનને લીધે નિષ્ક્રિય થતાં 

  • HCl ના લીધે નિષ્ક્રિય થતાં 


73.

જઠરમાં પાચકરસના સ્ત્રાવનું નિયમન કોના દ્વારા કરવામાં આવે છે ?

  • ગેસ્ટ્રીન 

  • એન્ટેરેગૅસ્ટ્રીન 

  • A અને B બંને 

  • એક પણ નહિ.


74.

જઠરમાં HCl નું કાર્ય શું છે ?

  • પેપ્સિનિજનમાંથી પેપ્સિનને સક્રિય કરવું. 
  • ખોરાકના અભિશોષણ માટે અનુકુળતા પૂરી પાડવી. 

  • જઠરની દીવાલનું રક્ષણ કરવું.

  • ઉત્સેચકોને દ્રાવ્ય કરવાનું 


Advertisement
75.

પાચનમાર્ગમાં થતા સ્નાયુસંકોચનને શું કહે છે ?

  • પરિસંકોચન

  • સંકોચન 

  • પરિવહન 

  • શિથિલન 


76.

કયો પાચકઉત્સેચક માત્ર ઍસિડડિક માધ્યમમાં જ કાર્ય કરે છે ?

  • એમાઈલેઝ

  • ટાઈલીન 

  • પેપ્સિન 

  • ટ્રિપ્સીન 


77.

દૂધમાં આવેલ કેસીન શું છે ?

  • પ્રોટીન 

  • ચરબી 

  • વિટામિન

  • શર્કરા 


78.

કોના દ્વારા દૂધમાંના પ્રોટીનનું પેરાકેસિનમાં રૂપાંતર થાય છે ?

  • ટ્રિપ્સીન

  • રેનિન 

  • પેપ્સિન 

  • મંદ HCl 


Advertisement
79.

પાચનમાર્ગમાં જુદા-જુદા ભાગમાં પરિસંકોચન પ્રકારનું હલનચલન જોવા મળે છે, જે કયા અંગમાં સૌથી ઓછું જોવા મળે છે ?

  • જઠર 

  • અન્નનળી

  • પક્વાશય 

  • મળાશય 


Advertisement
80.

લાળરસમાં ટાઈલીન ઉત્સેચક શેમાં કાર્ય કરે છે ?

  • આમ્લીય માધ્યમમાં 

  • તટસ્થ માધ્યમમાં 

  • આલ્કલીય માધ્યમમાં

  • આપેલમાંથી એક પણ નહિ.


C.

આલ્કલીય માધ્યમમાં


Advertisement
Advertisement