Important Questions of પાચન અને અભિશોષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

131.

આપેલ આકૃતિમાં દર્શાવેલ R માટે સાચો વિકલ્પ કયો છે ?

  • રક્ષી દાંત 

  • જીવનમાં એક વખત ઊગે છે.

  • અગ્રદાઢ 

  • જીવનમાં બે વખત ઊગે છે. 

132.

આપેલ આકૃતિમાં M દર્શાવેલ રચના કઈ છે ?

  • લસિકાગ્રંથિ

  • અંધઃશ્ર્લેષ્મસ્તર 

  • અધઃશ્ર્લેષ્મગ્રંથિ 

  • શ્ર્લેષ્મગ્રંથિ 


133.

આપેલ આકૃતિમાં X અને Y કયા પ્રકારની રચના છે ?

  • હદયસ્નાયુ

  • રેખિત સ્નાયુ 

  • કોષ્ઠાંતરસ્નાયુ 

  • કંકાલસ્નાયુ 


134.

આપેલ આકૃતિમાં દર્શાવેલ T માટે યોગ્ય સાચો વિકલ્પ કયો છે ?

  • તે ખોરાકને દળવાનું કાર્ય કરે છે.

  • તીની કુલ સંખ્યા 4 છે. 

  • તેની કુલ સંખ્યા 4 જોડ છે. 

  • તે જીવનમાં એક જ વખત ઊગે છે. 


Advertisement
135.

આપેલ આકૃતિમાં N દર્શાવેલ રચનામાં કયા પ્રકારના કોષો હોય છે ?

  •  ગોલ્બેટ કોષો 

  • ઝાયમોજેન કોષો 

  • યકૃતકોષો

  • ઑકઝેન્ટિક


136.

આપેલ આકૃતિમાં દર્શાવેલ P અને Q કઈ રચના સાથે સંકળાયેલ છે :


  • મુખગુહા

  • તાલુકી 

  • તાળવું 

  • શંકુપ્રવર્ધ 


Advertisement
137.

આપેલ આકૃતિમાં દર્શાવેલ S માટે યોગ્ય સાચો વિકલ્પ જણાવો.

  • તેની કુલ સંખ્યા 4 છે. 

  • જીવનમાં તે માત્ર એક જ વખત ઊગે છે. 

  • તેની કુલ સંખ્યા 8 છે. 

  • B અને C બંને


D.

B અને C બંને


Advertisement
138.

આપેલ આકૃતિમાં X અને Y દર્શાવતી રચનાનો સમાવેશ શામાં થાય છે ?

  • અંધઃશ્ર્લેષ્મસ્તર

  • લસીસ્તર 

  • શ્ર્લેષ્મસ્તર 

  • સ્નાયુસ્તર 


Advertisement
139. સાચાં જોડકા જોડો. 






  • 1-p, 2-q, 3-r, 4-s

  • 1-q, 2-r, 3-s, 4-p 

  • 1-p, 2-q, 3-s, 4-r 

  • 1-q, 2-r, 3-p, 4-s 


140.

આપેલ આકૃતિમાં N દર્શાવેલ રચના કઈ છે ?

  • શ્ર્લેષ્મગ્રંથિ 

  • અધઃશ્ર્લેષ્મગ્રંથિ

  • શ્ર્લેષ્મસ્તર 

  • વર્તુળી સ્નાયુ 


Advertisement