Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પાચન અને અભિશોષણ

Multiple Choice Questions

151.

જેકોબ્સનનું અંગ ............ સાથે સંકળાયેલું છે.

  • શ્રવણ

  • સ્પર્શ 

  • દબાણ 

  • ગંધ 


Advertisement
152.

જઠરનાં કયા ભાગમાં મોટા ભાગનું પાચન થાય છે?

  • ફન્ડિક વિસ્તાર 

  • હ્રદયગામી વિસ્તાર 

  • હ્રદ વિસ્તાર 

  • આપેલ બધા જ


A.

ફન્ડિક વિસ્તાર 


Advertisement
153.

મનુષ્યમાં સ્ફી ઓરીના મુદ્રિકા ............ માં આવેલાં છે.

  • મુખ્ય સ્વાદુ વાહિની

  • સામાન્ય યકૃત નલિકા

  • સામાન્ય પિત્ત નલિકા 

  • વેટરની પુટિકા 


154.

દાંતના ઇનેમલનો સ્ત્રાવ ........... કરવામાં આવે છે.

  • ઓસ્ટિયોકલાસ્ટ

  • એમેલોબ્લાસ્ટ 

  • ઓડોન્ટોબ્લાસ્ટ 

  • ઓસ્ટિયોબ્લાસ્ટ 


Advertisement
155.

Check Teeth.......... છે.

  • અગ્રદાઢ અને દાઢ 

  • રાક્ષી અને દાઢ

  • છેદક અને રાક્ષી 

  • રાક્ષી અને અગ્રદાઢ 


156.

ઇનેમલમાં પાણીનું પ્રમાણ .......... જેટલું છે.

  • almost equal to 3 percent sign
  • 40-50%

  • 75-80%

  • 90-92%


157.

નાસિકાકોટર અને મુખગુહા ......... દ્વારા એકબીજાથી અલગ પડે છે.

  • તાલ્વિય 

  • શંકુપ્રવર્ધ 

  • તાળવું 

  • આપેલ પૈકી એક પણ નહી


158.

જઠરનાં શ્લેષ્મનાં ભિતિય કોષો .......... નો સ્ત્રાવ કરે છે.

  • HCL

  • મ્યુસિન 

  • પેપ્સિન 

  • આપેલ બધા જ


Advertisement
159.

કયા પ્રાણીમાં જીભ એ તાપમાનને નિયંત્રણમાં રાખે છે?

  • ગાય

  • સસલું 

  • કૂતરો 

  • મનુષ્ય 


160.

............. દ્વારા હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરવામાં આવે છે.

  • ચીફ કોષો 

  • ભિત્તિક કોષો

  • પેનેથના કોષો 

  • ગ્લોબલેટ કોષો 


Advertisement