CBSE
દાંતની મજજાગુહામાં ............. નું અસ્તર આવેલું હોય છે.
એમાયલોબ્લાસ્ટ
ઓડોન્ટોબ્લાસ્ટ
કોન્ડ્રોબ્લાસ્ટ
એસ્ટિયો બ્લાસ્ટ
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેમાં આંતરડાનો વિકાસ .......માંથી થાય છે.
અંત:ગર્ભસ્તર
મધ્યગર્ભસ્ત
કંઠનાલીય કોથળી
બાહ્યગર્ભસ્તર
મનુષ્યમાં ........... દાંત એ કાપવામાં મદદ કરે છે.
દાઢ
અગ્રદાઢ
રાક્ષી
છેદક
નીચેનામાંથી કયા સ્તરમાં બ્રુનરની ગ્રંથિ જોવા મળે છે?
અન્નળીનું શ્લેષ્મસ્તર
જઠરનું અધ:શ્લેષ્મસ્તર
શેષાંત્રનું શ્લેષ્મસ્તર
પકવાશયનું અધ:શ્લેષ્મસ્તર
જઠરનાં શ્લેષ્મ સ્તરનાં કયા કોષો પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે?
ભિત્તિય કોષો
એકિઝિન્ટીક કોષો
ચીફ કોષો
ગોબ્લેટ કોષો
C.
ચીફ કોષો
મનુષ્યમાં લગભગ 35,000,999 જેટલા પાચક ગર્તો એ.......... આવેલા હોય છે.
100/mm2
200/mm2
300/mm2
1000/mm2
પકવાશય લાક્ષણિક બ્રુનરની ગ્રંથિ ધરાવે છ્હે, જે ......... નો સ્ત્રાવ કરે છે.
એક્ટ્રાડાયોલ, પ્રોજેસ્ટેરોન
ઇસ્ટ્રોજન
પ્રોલેકિટન, પેરાથોર્મોન
આપેલ પૈકી એક પણ નહી
મનુષ્યમાં કેટલા દાંત જીવનમાં બે વખત આવે છે/વિકસે છે?
12
20
28
32
મુગ્ધાવસ્થા પહેલાં મનુષ્યનું દંતસૂત્ર કયું છે?
................ માટે રૂપાંતરિત થયેલો હોય છે.
કાપવા માટે
દળવા માટે
ચીરવા માટે
ભરવાડ માટે