CBSE
વિધાન A : પ્રકાશશ્વસનમાં RuBP અને O2 નો એક જ અણુ હોય, તો અંતિમ નીપજ ગ્લાયસિન અને PGA બને છે.
કારણ R : પ્રકશસંશ્લેષનમાં RuBP અને O2 એક જ અણુ હોય, તો અંતિમ નીપજ PGA અને ફૉસ્ફોગ્લાયકોલેટ બને છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : પ્રકાશશ્વસન દરમિયાન પૅરોક્સિઝમમાં NADનું રિડક્શન તથા કણભાસુત્રમાં NADHનું ડીહાઈડ્રોજિનેશન થાય છે.
કારણ R : પ્રકાશશ્વસન દરમિયાન ગ્લિસરેટમાંથી PAG બનાવવા ATPનું ડિફૉસ્ફોરાયલેશન થાય છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
............. હરિતદ્રવ્યના બંધારણમાં અગત્યનો ઘટક છે.
આયર્ન
મૅગ્નેશિયમ
નાઈટ્રોજન
ફૉસ્ફરસ
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના કયા તબક્કા પર તાપમાનની અસર જોવા મળે છે ?
ચક્રિય ફૉસ્ફોરાયલેશન
પ્રકાશરાસાયણિક તબક્કો
પ્રકાશ-પ્રક્રિયા
અંધકાર-પ્રક્રિયા
વિધાન A : લાલાં પર્ણોમાં વધુ માત્રામાં CO2 અને પ્રકાશની હાજરી હોવા છતાં જો તાપમાન નીચું હોય, તો પ્રકશસંશ્લેષણની સંભાવના રહેતી નથી.
કારણ R : બ્લૅકમેનના ન્યુનત્તમ માત્રાના નિયમ મુજબ વનસ્પતિ કાર્ય કરે છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : પાણીના ફોટોલિસિસથી મુક્ત થતા 4OH- માંથી જ O2 મુક્ત થાય છે.
કારણ R : પાણીના ફોટોલિસિસથી મળેલા 4OH+ વડે જ NADPનું રિડક્શન થાય છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : ગ્લુકોઝના 1 અણુના નિર્માણ માટે કૅલ્વિનચક્ર 6 વખત ચાલે છે.
કારણ R : ગ્લુકોઝના 1 અણુના નિર્માણમાં 18 ATP અને 12NADPH વપરાય છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : રુબિસ્કોનું કાર્ય કાર્બોક્સ્યુલેઝ તરીકેનું વધુ અને ઑક્સિજનેઝ તરીકે વઘુત્તમ છે.
કારણ R : C4 વનસ્પતિઓની ઉત્પાદકતા અને ઉત્પાદન વધુ હોય છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : હરુતકણમાંના થાએલેકોઈડ પટલમાં રહેલ ATPase બે ભાગ ધરાવે છે.
કારણ R : થાઈલેકોઈડમાં F0 પટલની અંદરની બાજુએ અને F1 પટલની આધારક તરફની સપાટી તરફ ઊપસેલા હોય છે.
A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી.
A સાચું છે, R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.