CBSE
ફોટોસ્ફોરાયલેશન ઘટના ……. થાય છે.
કણભાસુત્ર
કોષ-દિવાલ
હરિતકણ
રિબોઝોમ્સ
વનસ્પતિનાં નાના અંકુરણમાં ક્લોરોફિલ બનવાની શરૂઆતને ........ પ્રેરે છે.
કાઈનીન
પ્રકાશ
જીબરેલિન્સ
ઈન્ડોલ એસિટીક એસિડ
નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય હરિતકણમાં જોવા મળતું નથી ?
ક્લોરોફિલ ‘b”
એન્થોસાયનીન
કેરોટીન
ઝેન્થોફિલ
........... માં PS I જોવા મળે છે.
સ્ટ્રોમાનાં થાયલેકોઈડનો સંલગ્ન અને વિલગ્ન ભાગ.
ગ્રેના થાયલેકોઈડનો સંલગ્ન ભાગ.
ગ્રેનાનાં થાયલેકોઈડનો સંલગ્ન અને વિલગ્ન ભાગ.
સ્ટ્રોમા
હરિતકણ ............... નું સ્થાપન કરે છે ?
હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ........... માંથી ઓક્સિજનનો ઉદ્દભવ થાય છે.
CO2
HCO3
H2S
H2O
કયું રંજકદ્રવ્ય જલદ્રવ્ય છે ?
એન્થ્રોસાયનીન
ઝેન્થોફિલ
હરિત દ્રવ્ય
કેરોટીન
સૌ પ્રથમ કયા સજીવે પૃઍથ્વી [અર ઓક્સિડાઈઝીંગ વાતાવરણની રચના કરી ?
હંસરાજ
દ્વિદળી
પ્રકાશસંશ્લેષણ
સાયનોબેક્ટેરિયા
ફોટોફોસ્ફોરાયલેશન એ .......... નું સંશ્લેષણ છે.
ADP માંથી ATP
PGA
ATP માંથી ADP
NADP
હરિતદ્રવ્ય ........ ધરાવે છે.,
K
Mn
Fe
Mg