Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

201.

.........ની હાજરીનાં પરિણામે બેક્ટેરિયોક્લોરોફિલ ક્લોરોફિલ ‘a” થી જુદું પડે છે ?

  • એક હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર 

  • બે હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર 

  • ત્રણ હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર 

  • ચાર હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર


202.

........... દરમિયાન પ્રકશસંશ્લેષણ મહત્તમ હોય છે.

  • મધ્યમ પ્રકાશ 

  • સતત મંદ પ્રકાશ 

  • સતત તીવ્ર પ્રકાશ 

  • આપેલ એક પણ નહિ.


203.

પ્રકાશસંશ્લેષણ માંટે આવશ્યક શરતો :

  • પ્રકાશ તથા યોગ્યતમ તાપમાન 

  • હરિતદ્રવ્ય તથા પાણી 

  • કાર્બન ડાયોક્સાઈડ 

  • આપેલ તમામ


204.

........... માં હરિત દ્રવ્ય આવેલું હોય છે.

  • હરિતકણન અસ્ટ્રોમા

  • હરિતકણની ગ્રેનામાં 

  • હરિતકણની સપાટી પર 

  • સંપૂર્ણ હરિતકણમાં છૂટું ચવાયું 


Advertisement
205.

………… દ્વારા સૌ પ્રથમ ફોટોફોસ્ફારાયેલેશનની ઘટના દર્શાવવામાં આવી.

  • અર્નોન 

  • પાર્ક અને બિગીન્સ

  • હિલ 

  • વિલસ્ટેટર અને સ્ટોલ 


206.

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાનું મુક્ય સ્થાન .......... છે.

  • આંતરગ્રેના 
  • કણભાસુત્ર
  • સ્ટ્રોમા 
  • ગ્રેના 


207.

નીલહરિતલીલમાં ........ માં પ્રકાશસંશ્લેષણ થાય છે.

  • હિટરો સિસ્ટ 

  • કેરોટિન

  • હરિતદ્રવ્ય 

  • લેમિલીઝોન 


208.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ATP નાં ઉત્પાદનને .......... કહેવામાં આવે છે.

  • ઓક્સિડેટિવ ફેસ્ફોરાયલેશન 

  • ફોટોલિસિસ

  • ફોસ્ફોરાયલેશન 

  • ફોટોફોસ્ફોરાયલેશન 


Advertisement
209.

જો ક્લોરોફિલને બાળવામાં આવે, તો શું બાકી રહેશે ?

  • સલ્ફર

  • મેગ્નેશિયમ 

  • મેંગેનીઝ 

  • આયર્ન 


210.

.......... માં સૌર ઊર્જાનું રૂપાંતરણ ATP માં થાય છે.

  • પેરોક્સિઝોમ

  • કણાભસુત્ર 

  • હરિતકણ 

  • રિબોઝોમ 


Advertisement