Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

211.

........... માં રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝાયલેઝ એક્સિજનેઝ આવેલો હોય છે.

  • હરિતકણ 

  • કણભાસુત્ર

  • ગોલ્કીગાય 

  • પેરોકિસઝોમ 


212.

નીચેનામાંથી કયા ફોટોસિન્થિટિક બેક્ટેરિયા PS–I અને PS-II બંને ધરાવે છે ?

  • હરિત સલ્ફર બેક્તેરિયા

  • જાંબલિ સલ્ફર બેક્ટેરિયા 

  • સાયનોબેક્ટેરિયા 

  • જાંબલી નોન – સલ્ફર બેક્ટેરિયા 


213.

કયા વૈજ્ઞાનિકો પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તથા તેના કયા સ્થામ સાથે સંકળાયેલા છે ?

  • કેલ્વિન અને બેન્સન, હરિતકણનું બાહ્યપટલ

  • અર્નોન અને હિલ, હ્રેના 

  • રૂબેન અને કામેન, સ્ટ્રેમા 

  • વિલસ્ટટર અને સ્ટોલ, હરિતકણનું આંતરિક પટલ 


214.

હરિતકણમાં, ઓક્સિજનનાં ઉત્પાદન અને ફોટોસિન્થેટીક ફોસ્ફોરાયલેશન માટેનું સ્થાન .......... છે.

  • હરિતકણની આંતરિક દિવાલ

  • ગ્રેના 

  • આધારક 

  • હરિતકણની સપાટી 


Advertisement
215.

ક્લોરોફિલ ‘a’અને ‘b’ વચ્ચેનો મુખ્ય તફાવત

  • ક્લોરોફિલ ‘a’ માં CH3 સમૂહ જ્યારે ‘b’ માં –CHO સમૂહ આવેલો હોય છે. 

  • ક્લોરોફિલ ‘a’ એ રેખીય શૃંખલા ધરાવતો ઘટક છે અને ‘b” એ શાખીય શૃંખલા ધરાવે છે. 

  • ક્લોરોફિલ ‘a’ ના અણુનાં કેન્દ્રમાં Mg+ આયન આવેલું હોતું નથી. 

  • ઉપરનાં બધા જ


216.

હરિત દ્રવ્યનું ‘a” નું અનુસુત્ર

  • C55H72O5N4Mg 

  • C51H70O6N4Mg

  • C35H72O5N4Mg 

  • C55H70O3N4Mg 


217.

ક્લોરોફિલ ‘a” દ્વારા કયા રંગના પ્રકાશની તરંગલંબાઈ મહત્તમ શોષણ ક્ષમતા આપે છે ?

  • લાલ પ્રકાશ
  • વાદળી પ્રકાશ 

  • લીલો પ્રકાશ 

  • જાંબલી પ્રકાશ 


218.

ક્વોંટાઝોમમાં રંજકદ્રવ્ય અણુની સંખ્યાં :

  • 50 – 100

  • 250 – 400 

  • 300 – 900 

  • 500 – 600 


Advertisement
219.

ક્લોરોફિલની રચના માટે વનસ્પતિને ........... ની જરૂરિયાત રહે છે.

  • આયર્ન અને કેલ્શિયમ

  • સોડિયમ અને કોપર 

  • કેલ્શિયમ અને પોટેશિયમ 

  • આયર્ન અને મેગ્નેશિયમ 


220.

હરિતકણમાં આવેલા કેરોટીન્સ ........... માં મદદ કરે છે.

  • પ્રકાશની લાંબી તરંગલંબાઈનાં શોષણ.

  • ATPનાં સંશ્લેષણ 

  • પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જાનાં વહનમાં 

  • હરિતદ્રવ્યનાં અણુને ફોટૂક્સિડેશન સામે રક્ષણ આપે છે. 


Advertisement