Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

271.

ATP સંશ્લેષણ દરમિયાન .......... દ્વારા ઈલેકટ્રોન વહન પામે છે.

  • O2 

  • CO2

  • પાણી 

  • સાયટોક્રોમ 


272.

O2 નાં ઉચ્ચ સંકેન્દ્રણ દરમિયાન પ્રકાશસંશ્લેષણનાં નીચા દરને .......... કહે છે.

  • વોરબર્ગ અસર 

  • રિચમન્ડ લેન્ગ અસર

  • પ્રાશ્વર અસર 

  • ઈમર્ઝન અસર 


273.

પ્રકાશ પ્રક્રિયામાં P680 દ્વારા બહાર ત્યજેલા ઈલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહી ........... છે.

  • P-700

  • પ્લાસ્ટોક્વિનોન 

  • ATP

  • ફેરેડોકિસન 


274.

શ્વસન તથા પ્રકાશસંશ્લેષણ બંનેમાં ........... ની જરૂરિયાત રહે છે.

  • કાર્બનિક બળતણ

  • હરિત કોષો 

  • સૂર્યપ્રકાશ 

  • સાયટોક્રોમ 


Advertisement
275.

OEC માં કયું તત્વ આવેલું હોય છે.

  • Ca++ 

  • Mn++ 

  • Cl-

  • આપેલ તમામ


276.

પ્રકાશસંશ્લેષણની ઉપનીપજ ........... છે.

  • ખાંડ

  • CO2 

  • ઓક્સિજન 

  • ઊર્જા 


277.

પ્રકાશસંશ્લેષણ એ ઓક્સિડેશન રિડકશન પ્રક્રિયા છે, પદાર્થ કે જેનું તેમાં ઓક્સિડેશન થાય છે, તે ......... છે.

  • H2

  • PGA

  • CO2 

  • NADP 


278.

હરિતદ્રવ્યનાં ફોટોઓક્સિડેશનને ........... કહે છે.

  • ડિફોલીએશન

  • ઈન્ટેન્સિફિકેશન 

  • ક્લોરોસિસ 

  • સોલરાઈઝેશન 


Advertisement
279.

પ્રકાશસંસ્લેષણની પ્રક્રિયામાં ઈલેક્ટ્રોનનાં વહનમાં મદ કરતું તત્વ ............ છે.

  • બોરોન 

  • મેન્ગેનીઝ

  • ઝીંક 

  • મોલિબ્લેડનમ 


280.

કયું રંજકદ્રવ્ય આખરે NADPનાં રિડક્શન માટે ઈલેક્ટ્રોનનું દાન કરે છે ?

  • પ્લાસ્ટોકિવનોન

  • PS || 

  • PS | 

  • CO2 


Advertisement