Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

31.

પ્રકાશસંશ્ર્લેષીત રંજકદ્રવ્યો કેટલા પ્રકારના પ્રકશગ્રાહી સંકુલ રચે છે ?

  • બે 

  • ત્રણ 

  • ચાર 

  • પાંચ


32. LHC એટલે 
  • Light Heavy Complex 

  • Lower Hard Complex

  • Light High Complex 

  • Light Harvesting Complex


33.

વનસ્પતિના પ્રર્ણના કયા ભાગમાં પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયા થાય છે ?

  • અધઃઅધિસ્તર

  • વાહિપુલ 

  • મધ્યપર્ણ પેશી 

  • ઉપરી અધિસ્તર 


34.

નીચેનાં પૈકી કયું જુથ સહાયક પ્રકાશસંશ્ર્લેષીણ રંજકદ્રવ્યોનું છે ?

  • ક્લોરોફિલ-b, કેરોટીનોઈડ્સ, ક્લોરોફિલ-a 

  • ક્લોરોફિલ-b, ફાઈબ્રીન, ઝેન્થોફિલ

  • ક્લોરોફિલ-b, ઝેન્થોલ, કેરોટીનોઈડ્સ 

  • ક્લોરોફિલ –b, ઝેન્થોફિલ, ક્લોરોફિલ-a 


Advertisement
35.

પ્રકશસંશ્ર્લેષણ રંજકદ્રવ્યતંત્રમાં કયું તંત્ર પ્રકાશની વધુ તરંગલંબાઈ પ્રત્યે સંવેદી હોય છે ?

  • પ્રાણીનું પ્રકાશપ્રેરિત વિયોજન 

  • પ્રકાશગ્રાહી સંકુલ

  • PS-I 

  • PS-II


36.

દરેક રંજકદ્રવ્યતંત્રમાં ક્લોરોફિલના અનુઓની સંખ્યા કેટલી આવેલી હોય છે ?

  • 250થી 400

  • 300થી 400

  • 400થી 500 

  • 350થી 800


37.

ક્લોરોફિલનું સ્થાન નીચેના પૈકી શેમાં છે ?

  • સમગ્ર હરિતકણમાં

  • સ્ટ્રૉમામા 

  • હરિતકણની સપાટી પર 

  • ગ્રાનામાં 


38.

પીળાથી નારંગી રંગના રંજકદ્રવ્યો કયાં છે ?

  • કેરોટિનોઈડ્સ 

  • ક્લોરોફિલ-b

  • ક્લોરોફિલ –a

  • ઝેન્થોફિલ


Advertisement
39.

કોષોમાં હરિતકણો ક્યાં ગોઠવાય છે ?

  • પરિધ તરફ

  • મધ્ય તરફ 

  • કોષકેન્દ્ર પાસે 

  • છૂટાછવાયા 


40.

પ્રકાશની ઉંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થઈ વિઘટન થાય તે ક્રિયાને શું કહેવાય ?

  • ફોટોરિડક્શન

  • ફોટોરેસ્પિરેશન 

  • ફોટોઑક્સિડેશન 

  • ફોટોલાયસિસ


Advertisement