Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

321.

.......... પ્રકારનાં પ્રકાશસંશ્લેષી કોષો C4 વનસ્પ્તિમાં જોવા મળે છે.

  • 1

  • 2

  • 4

  • 8


322.

C4 વનસ્પતિનાં પુલકંચુકમાં આવેલા હરિતકણ ....... હોય છે.

  • નાનાં અને કણિકાવિહિન 

  • નાનાં અને કણિકામય

  • મોટા અને કણિકાવહિન 

  • મોટા અને કણિકામય 


323.

............... માં PEPCase દ્વારા C4 વનસ્પતિ CO2 નું સ્થાપન થતું જોવા મળે છે.

  • મધ્યપર્ણ 

  • પુલકંચુક 

  • રક્ષકકોષો

  • સ્તંભપેશી


324.

………… ના પુલકંચુકનાં કોષોમાં હરિતકણ આવેલું હોય છે ?

  • પ્રકાશસંશ્લેષી વનસ્પતિ

  • C3 વનસ્પતિ 

  • C4 વનસ્પતિ 

  • CAM વનસ્પતિ 


Advertisement
325.

C3 અને C4 પથ દ્વારા હેક્સોઝનાં એક અણુનાં સંશ્લેષણ માટે NADP.H2 ના 12 અણુ સિવાય બીજી કેટલી વધારાની ઉર્જાની જરૂરિયાત રહેશે ?

  • ATP નાં 18 અણુ 

  • ATP નાં 30 અણુ 

  • ATP નાં અનુક્રમે 18 અને 30 અણુ 

  • ATP નાં અનુક્રમે 30 અને 18 અણુ


326.

........... આઈસોટોપનો ઉપયોગ પ્રકાશસંસ્લેષણની પ્રક્રિયાનાં અભ્યાસ માટે કરવામાં આવે છે.

  • N14 અને CO60 

  • N14 અને O18

  • S35 અને P32 

  • C14 અને O18 


327.

............. હરિતકણમાં ફુક્ર્ટોઝનું સંશ્લેષણ C4 પથમાં થાય છે.

  • રક્ષકકોષો 

  • સ્તંભપેશી

  • શિથિલોતક મધ્યપર્ણ 

  • પુલકંચુક કોષો 


328.

સૌથી વધુ કાર્યક્ષમ પ્રકાશસંષ્લેષણ અને પુલકંચુકની હાજરી ધ્ગરાવ્તું હરિતકણ ....... નું લક્ષણ છે.

  • CAM વનસ્પતિ

  • C3 વનસ્પતિ 

  • C2 વનસ્પતિ 

  • C4 વનસ્પતિ 


Advertisement
329.

C3 અને C3 ચક્રો ........... માં પૂર્વપ્રભાવી રીતે જોવા મળે છે.

  • પેરોક્સિઝોમ અને સ્ટ્રોમા 

  • સ્ટ્રોમા અને હરિતકણની ગ્રેના

  • કોષરસ અને કણાભસુત્ર 

  • કણાભસુત્ર અને પેરોક્સિઝોમ 


330.

C4 વનસ્પતિમાં ................. માં RUBP દ્વારા CO2 ગ્રહણ કરવામાં આવે છે ?

  • અધિચર્મિય કોષો

  • મધ્યપર્ણનાં કોષો 

  • પુલકુંચકનાં કોષો 

  • વાયુરંધ્રનાં રક્ષકકોષો 


Advertisement