Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

331.

કેલ્વિનચક્ર અને હેચ સ્લેક ચક્રની પ્રથમ સ્થાયી નીપજ .......... છે.

  • 5 - અને 4 - યુક્ત ઘટક

  • 4-C અને 3- C યુક્ત ઘટક 

  • 4- C અને 6-વ યુક્ત ઘટક

  • 3 – C અને 4 - C યુક્ત ઘટક 


332.

ગ્લુકોઝ/હેક્સોઝનાં એક અણુને ઉત્પન્ન કરવા કેટલા કેલ્વિન ચક્રની જરૂર પડશે ?

  • 1 ચક્ર

  • 3 ચક્ર 

  • 6 ચક્ર 

  • 12 ચક્ર


333.

.......... દ્વારા અપદ્રવ્ય અને સંદ્રવ્ય ધબ્દ સૌપ્રથમવાર પ્રયોજવામાં આવ્યો હતો.

  • લ્યુન્ડેગર્હ

  • ક્લાએક 

  • મન્ચ 

  • ડોસ્કન 


334.

........... માં હેચ અને સ્લેક ચક્ર જોવા મળે છે.

  • સેકકેરમ 

  • એમેરેન્થસ 
  • એટ્રીપ્લેક્સ – રોઝિઆ 

  • આપેલ તમામ


Advertisement
335.

CAM વનસ્પતિ મુખ્યત્વે

  • વાતોપજીવી/પરરોહી 

  • ચૂષક મરૂદભિદ 

  • જલોદ્દભિદ 

  • ઉપરનામાંથી એકપણ નહિ.


336.

એક કેલ્વિન ચક્ર પૂર્ણ કરવ અપાણીનાં કુલ કેટલાં અણુની જરૂર પડશે ? 

  • 1

  • 2

  • 4

  • 6


337.

 લીલી વનસ્પતિને હેક્સાઝનાં સંશ્લેષણ માટે વપરાતી ઊર્જા કેટલા ATP ને સામન ગણી શકાય ? 

  • 6

  • 12

  • 24

  • માત્ર એક 


338.

પ્રકાશસંશ્લેષણમાં એલ મોલ હેક્સાઝનાં સંશ્લેષણ માટે વપરાતી ઊર્જા કેટલા ATP ને સમાન ગણી શકાય ?

  • 36 ATP eq. 

  • 38 ATP eq. 

  • 40 ATP eq. 

  • 54 ATP eq.


Advertisement
339.

C3 ચક્રમાં નીચેનામાંથી કયો ચાર કાર્બન ધરાવતો ઘટક છે ?

  • OAA

  • ઈરિથ્રોઝ – P 

  • DHAP 

  • PGAL 


340.

C3 ચક્રમાં નીચેનામાંથે કયો સાત કાર્બન ધરાવતો ઘટક છે ?

  • SHDP 

  • FDP

  • SHP 

  • DHAP 


Advertisement