CBSE
કૅલ્વિનચક્રમાં CO2 અને RuBPને જોડવા માટે જવાબદાર ઉત્સેચક કયો છે ?
સાયટ્રોક્રોમ ઑક્સિડેઝ
NADPરિડક્ટેઝ
ATPase
RuBP કાર્બોક્સાયલેઝ
CO2મા એક અણુના સ્થાપન માટે કૅલ્વિનચક્રમાં કેટલા ATP અને NADPH2જરૂરી બને છે ?
3ATP + 3NADPH2
3ATP + INADPH2
2ATP + 2NADPH2
3ATP + 2NADPH2
કૅલ્વિનચક્રમાં સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવતી શર્કરા કયા પ્રકારની છે ?
આલ્ડોપેન્ટોઝ
આલ્ડો ટ્રાયોઝ
કોટોપેન્ટોઝ
કોટો ટ્રાયોઝ
કૅલ્વિનચક્રનું મધ્ય્સ્થી સંયોજન કયું છે ?
PGAL
RuBP
PGA
OAA
જૈવસંશ્ર્લેષણ તબક્કામાં પ્રથમ તબક્કે ઉપયોગમાં લેવાતી શર્કરા કઈ છે ?
PGAL
C6H12O6
RuBP
DHAP
પ્રકાશસંશ્ર્લેષણ્ની ક્રિયામાં C3 -પથ સમજાવવા માટે કયા રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ થયેલ ?
C12
C13
C14
C16
કોના પરિણમે થાઈલેકોઈડ પટલની આરપાર પ્રોટોન-ઢોળાંશ સર્જાય છે ?
થઈલેકોઈડમાં પ્રોટોનની સંખ્યમાં વધારો થવાથી
આધારકમાં પ્રોટોનની સંખ્યામાં ઘટાડો થવાથી
થાઈલેકોઈડના પોલાણમાં pHનો ઘટાડો થવાથી
આપેલ તમામ
કાર્બનસ્થાપન દરમિયાન બનતા ફોસ્ફોગ્લિસરિક ઍસિડના 3 કાર્બન શેમાંથી મળે છે ?
RuBP
RuBP + CO2
PEP + CO2
CO2
પ્રકાશસંશ્ર્લેષણની અંધકાર – પ્રક્રિયામાં .........
CO2નું રિડક્શન થએ એકાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય છે.
6C યુક્ત શર્કરાનું વિભાજન થઈ 3C યુક્ત શર્કરાનું નિર્માણ
પ્રકાશપ્રેરિત પાણીનું વિઘટન થાય છે.
હરિતકણના ઘટકો ઉત્તેજીત થાય છે.
કોના પરિણામે થાઈલેકોઈડ પટલની આરપાર પ્રોટોન-ઢોળાંશ સર્જાય છે ?
થાઈલેકોઈડના પોલાણમાં pHનો ઘટાડો થવાથી
થઈલેકોઈડમાં પ્રોટોનની સંખ્યમાં વધારો થવાથી
આધારકમાં પ્રોટોનની સંખ્યામાં ઘટાડો થવાથી
આપેલ તમામ