Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

Advertisement
1.

વનસ્પતિને ઓછી તીવ્રતાવાળા પ્રકાશમાં મૂકવામાં આવે, તો શું થાય ?

  • વધુપ્રમાણમાં મૂળતંત્ર વિકસે છે. 

  • પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય છે.

  • પ્રકાશને કારણે પ્રકાશસંશ્ર્લેષણીય એકમ વધુઅ માત્રામાં સક્રિય થાય છે. 

  • વધુમાત્રામાં CO2નું સ્થાપન પ્રકાશની હાજરીમાં વનસ્પતિમાં થાય છે. 


C.

પ્રકાશને કારણે પ્રકાશસંશ્ર્લેષણીય એકમ વધુઅ માત્રામાં સક્રિય થાય છે. 


Advertisement
2.

પ્રકાશસંશ્ર્લેષણની ક્રોયા માટેના જરૂરી પરિબળો માટે ન્યુનતમ માત્રાનો નિયમ કોણે શોધ્યો ?

  • નીલ 

  • કૅલ્વીન

  • બ્લેકમેન 

  • હિલ 


3.

અચક્રિય ફિટોફૉસ્ફોરાયલેશન પ્રક્રિયા દરમિયાન 12 પાણીના અણુઓનું વિઘટન થતાં કેટલાં H+ આયનો નિર્માણ પામશે ?

  • 12H

  • 24H+

  • 32H+

  • 36H


4.

કયા પ્રાકાશામાં પ્રકાશસંશ્ર્લેષણ વધુ થાય છે ?

  • વાદળી અને લીલા

  • નારંગી અને લાલ 

  • વાદળી 

  • લીલા 


Advertisement
5.

C4 વનસ્પતિ માટે શું સાચું છે ?

  • CO2 એ PGAL સાથે જોડાય છે. 

  • CO2 એ RuBP સાથે જોડાય છે.

  • CO2 એ PEP સાથે જોડાણ 

  • CO2 એ PGA સાથે જોડાય છે. 


6.

હિલ-પ્રક્રિયામાં ક્યાં જોવા મળે છે ?

  • ફેટોસાઈનાઈડની હાજરીમાં

  • ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં 

  • સંપૂર્ણ અંધકારમાં 

  • પાણીના અભાવમાં 


7.

પ્રકાશસંશ્ર્લેષણ માટે નીચેનામાંથી કયું શરૂઆતનું જરૂરી પગથિયું છે ?

  • ફોટોનની મદદથી ક્લોરોફિલનું સક્રિય થવું 

  • C6H12O6 નું નિર્માણ

  • ATPનું નિર્માણ 

  • પાણીનું પ્રકાશપ્રેરિત વિયોજન 


8. પ્રકાશશ્વસન દરમિયાન CO2 મુક્ત કરવા માટે કેટલા ગ્લાયસિન અણુઓ જરૂરી છે ?
  • 1

  • 2

  • 3

  • 4


Advertisement
9.

પ્રકાશના શોષણને કારણે શું થાય છે ?

  • ક્લોરોફિલનું ઓક્સિડેશન 

  • ક્લોરોફિલનું રિડક્સન

  • O2 ની મુક્તિ 

  • CO2 નું શોષણ 


10.

પ્રકાશશ્વસન દરમિયાન નીચેનામાંથી કયા રિડ્યુસ થાય છે ?

  • કણભાસુત્ર અને પેરૉક્સિઝોમ 

  • કણભાસુત્ર

  • હરિતકણ અને પેરૉક્સિઝોમ 

  • હરિતકણ અને કણભાસુત્ર 


Advertisement