CBSE
જાંબલી અને હરિત જીવાણુના અભ્યાસ દ્વારા પ્રકાશસંશ્ર્લેષણ માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે, તેમ દર્શાવનાર વૈજ્ઞાનિકનું નામ કયું છે ?
કૉર્નેલિયસ વાન નીલ
જૉન ઈન્જનહાઊસ
જુલિયસ વૉન સેચ
પ્રકાશસંશ્ર્લેષણની પ્રકાશ પ્રક્રિયામાં ………..
ATP અને NADPH2 નું નિર્માણ થાય અને O2 મુક્ત થાય.
CO2નું સ્થાપન થાય.
O2 મુક્ત થાય અને NADPH2 નું નિર્માણ થાય
ATP અને NADPH2નું નિર્માણ થાય
કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વાતાવરણમાં મુક્ત થતાં O2 નો સ્ત્રોત પાણી છે ?
હૅલ્મોન્ટ
કૅલ્વિન
હિલ
નીલ
વનસ્પતિ વાતાવરણમાં O2 મુક્ત કરે છે અને CO2 ગ્રહણ કરે છે, એમ દર્શાવનાર વૈજ્ઞાનિક કયા હતા ?
જૉસેફ પ્રિસ્ટ્લી
વાન નીલ
જૉન ઈન્જનહાઉસ
જુલિયસ વૉન સેચ
બધા જ સજીવો માત્ર કઈ શક્તિનો ઉપયોગ કરી શકે છે ?
જળશક્તિ
પ્રકાશશક્તિ
રાસાયણિક શક્તિ
ઉષ્માશક્તિ
હિલ નામના વૈજ્ઞાનિકે સુધારેલ પ્રકાશસંશ્લેષણનું સમીકરણ નીચેના પૈકી કયું છે ?
6CO2 + 12H2O → C6H12O6 + 6H2O + 6O2
6CO2 + 10H2O → C2H10O6 + 5H2O + 6O2
5CO2 + 12H2O → C6H12O6 + 5H2O + 6O2
4CO2 + 12H2O → C6H12O6 +6H2O + 6O2
થાઈલેકૉઈડની ઘણીબધી થપ્પીઓને કયા નામે ઓળખવામાં આવે છે ?
લેમિલી
ગ્રાના
સ્ટ્રોમા
ગ્રેનમ
પ્રકાશસંશ્ર્લેષણ નીચેના પૈકી કયા પ્રકારની ક્રિયા છે ?
અપચય, ઉર્જાત્યાગી, ઑક્સિડેશન
અપચય, ઊર્જાગ્રાહી, રિડક્શન
ચય, ઊર્જાગ્રાહી, રિડક્શન
ચય, ઊર્જાગ્રાહી, ઑક્સિડેશન
પ્રકાશસંશ્ર્લેષણની પ્રક્રિયાને અંતે ઉપપેદાશ સ્વરૂપે વાતાવરણમાં શું મુક્ત થાય છે ?
સલ્ફર ડાયૉક્સાઈડ
ઑક્સિજન
નાઈટ્રોજન
કાર્બન ડાયૉક્સાઈડ
B.
ઑક્સિજન
કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યુ કે વનસ્પતિના હરિતદ્રવ્યયુક્ત અંગો જ ફક્ત પ્રકશની હાજરીમાં O2 મુક્ત કરે છે ?
હિલ
પ્રિસ્ટલ
નીલ
ઈન્જનહાઉસ