4H+ + 2NADP 4- 2NDPH2 from Class Biology પ્રકાશસંશ્લેષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

61.

થાઈલેકોઈડમાં કયા અણુના વિભાજનથી પ્રોટોન અને H+નું નિર્માણ થાય છે ?

  • NAD

  • H2

  • NADP

  • CO2


62.

ચક્રીય અને અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન એમ બંને પ્રક્રિયા સાથે સંકળાયેલ વીજાણુવાહકો કયા છે ?

  • PQ 

  • PC 

  • Cyt

  • આપેલ તમામ


63.

નીચેના પૈકી કઈ ક્રિયા સૌપ્રથમ થાય ?

  • પાણીનું પ્રકાશ પ્રેરીત વિઘટન 

  • NADPનું રિડ્કશન

  • O2નો ઉદભવ 

  • અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન 


64.

અચક્રીય ફોઇટોફૉસ્ફોરાયલેશન દરમિયાન કેટલા ATPનું નિર્માણ થાય છે ?

  • 1 ATP

  • 2 ATP 

  • 3 ATP

  • 6 ATP


Advertisement
65.

કૅમિઑસ્મોટિક સિદ્ધાંત પ્રમાણે થાઈલેકોઈડ પટલની બહારની બાજુએ આધારકમાં કયા દ્રવ્યોનું રોડક્શન થાય છે ?

  • NADP

  • H2

  • CO2

  • NAD


66. PS-II માંથી મુક્ત થતા નીચેના પૈકી કયા વીજાણુગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવશે ? 
  • Q

  • PQ

  • Pc

  • Cyt


67.

કૅમિઓસ્મોટિક સિદ્ધાંત કઈ સમજૂતી માટે રજૂ કરેલ છે ?

  • CO2ના સ્થાપન 

  • NDAPનું રિડક્શન

  • H2O ના વિઘટન 

  • હરિતકણમાં ARPનું સંશ્ર્લેષણ 


Advertisement
68.

4H+ + 2NADP 4Error converting from MathML to accessible text.- 2NDPH2 આપેલ પ્રક્રિયામાં 4Error converting from MathML to accessible text.- ક્યાંથી પ્રાપ્ત થાય છે ?

  • H2O

  • PS-I

  • PS-II

  • ફોટોન 


B.

PS-I


Advertisement
Advertisement
69.

થાયલેકોઈડ દૂર કરી CO2 અને H2O ધરાવતા માધ્યમમાં મૂકી પ્રકાશ તેની અંતિમ નીપજ હેક્સોઝ શર્કરા હશે નહિ, કારણ કે

  • CO2 નું સ્થાપન કરતા ઉત્સેચકો ગેરહાજર હશે. 

  • CO2 નું સ્થાપન પ્રકાશની હાજરીમાં થશે નહી.

  • પ્રકાશ પ્રાપ્ત કરતા ઘટકો ગેરહાજર હશે. 

  • રંજકદ્રવ્ય P 700 અને P 680 થી જોદાયેલ નથી. 


70.

ATP aseના F1કણોમાં પરિવર્તન માટે શું જવાબદાર છે ?

  • F0 કણિકામાંના ઉત્સેચક

  • પ્રોટોન-ઢોળાંશ તૂટવાથી મુક્ત થતી ઉર્જા 

  • પ્રોટોન ગ્રાહક NADP ની હાજરી 

  • વીજાણુનું અચક્રિય વહન 


Advertisement