Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

71.

કાર્બનસ્થાપન દરમિયાન બનતા ફોસ્ફોગ્લિસરિક ઍસિડના 3 કાર્બન શેમાંથી મળે છે ?

  • RuBP 

  • RuBP + CO2

  • PEP + CO

  • CO


72.

કોના પરિણામે થાઈલેકોઈડ પટલની આરપાર પ્રોટોન-ઢોળાંશ સર્જાય છે ?

  • થાઈલેકોઈડના પોલાણમાં pHનો ઘટાડો થવાથી 

  • થઈલેકોઈડમાં પ્રોટોનની સંખ્યમાં વધારો થવાથી 

  • આધારકમાં પ્રોટોનની સંખ્યામાં ઘટાડો થવાથી 

  • આપેલ તમામ


73.

કૅલ્વિનચક્રમાં સૌપ્રથમ ઉપયોગમાં લેવામાં આવતી શર્કરા કયા પ્રકારની છે ?

  • આલ્ડોપેન્ટોઝ 

  • આલ્ડો ટ્રાયોઝ 

  • કોટોપેન્ટોઝ

  • કોટો ટ્રાયોઝ 


74.

જૈવસંશ્ર્લેષણ તબક્કામાં પ્રથમ તબક્કે ઉપયોગમાં લેવાતી શર્કરા કઈ છે ?

  • PGAL

  • C6H12O6 

  • RuBP

  • DHAP


Advertisement
75.

કૅલ્વિનચક્રનું મધ્ય્સ્થી સંયોજન કયું છે ?

  • PGAL

  • RuBP 

  • PGA 

  • OAA 


76.

CO2મા એક અણુના સ્થાપન માટે કૅલ્વિનચક્રમાં કેટલા ATP અને NADPH2જરૂરી બને છે ?

  • 3ATP + 3NADPH2

  • 3ATP + INADPH

  • 2ATP + 2NADPH

  • 3ATP + 2NADPH


77.

પ્રકાશસંશ્ર્લેષણની અંધકાર – પ્રક્રિયામાં .........

  • CO2નું રિડક્શન થએ એકાર્બનિક સંયોજનોનું નિર્માણ થાય છે.

  • 6C યુક્ત શર્કરાનું વિભાજન થઈ 3C યુક્ત શર્કરાનું નિર્માણ 

  • પ્રકાશપ્રેરિત પાણીનું વિઘટન થાય છે. 

  • હરિતકણના ઘટકો ઉત્તેજીત થાય છે. 


78.

કૅલ્વિનચક્રમાં CO2 અને RuBPને જોડવા માટે જવાબદાર ઉત્સેચક કયો છે ?

  • સાયટ્રોક્રોમ ઑક્સિડેઝ

  • NADPરિડક્ટેઝ 

  • ATPase

  • RuBP કાર્બોક્સાયલેઝ 


Advertisement
79.

કોના પરિણમે થાઈલેકોઈડ પટલની આરપાર પ્રોટોન-ઢોળાંશ સર્જાય છે ?

  • થઈલેકોઈડમાં પ્રોટોનની સંખ્યમાં વધારો થવાથી 

  • આધારકમાં પ્રોટોનની સંખ્યામાં ઘટાડો થવાથી 

  • થાઈલેકોઈડના પોલાણમાં pHનો ઘટાડો થવાથી 

  • આપેલ તમામ


Advertisement
80.

પ્રકાશસંશ્ર્લેષણ્ની ક્રિયામાં C3 -પથ સમજાવવા માટે કયા રેડિયો-ઍક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ થયેલ ?

  • C12 

  • C13 

  • C14

  • C16


C.

C14


Advertisement
Advertisement