CBSE
C4- ચક્ર એ C3-ચક્રથી કઈ બાબતે અલગ છે ?
પ્રકાશસંશ્ર્લેષણમાં ભાગ લેતા રંજકદ્રવ્યથી
પ્રકાશસંશ્લેષણની નીપજથી
શર્કરાના નિર્માણ માટે જરૂરી ATPની સંખ્યાથી
CO2 સ્થાપના ઘટકથી
પાયરુવેરિક ઍસિડ
PGA
PEP
PEPA
2
3
4
6
C4-ચક્રની નીચેના ઓપૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
નખવેલ
સૂર્યમૂખી
બટાટા
મકાઈ
એક ગ્લુકોઝના નિર્માન માટે કેટલા ATP અને કેટલા NADPH જરૂરી છે ?
6, 3
12, 20
10, 20
18, 12
D.
18, 12
PAG માંથી O દૂર થતાં શેનું નિર્માણ થાય છે ?
OAA
PGAL
DHAP
RuBP
નીચેના પૈકી કઈ વનસ્પતિ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરે છે ?
જુવાર
ડાંગર
શેરડી
ઘઊં
6
8
10
12
હરિતકણના સ્ટ્રોમામાં કાર્બોક્સિલલેશનથી બનતી નીપજ કઈ છે ?
PGAL
DHAP
RuBP
PGA
અધિસ્તરીય કોષોમાં
અન્નવાહક પેશીમાં
મધ્યપર્ણમાનાં કોષોમાં
પુલકંચુકના કોષોમાંં