C4 from Class Biology પ્રકાશસંશ્લેષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

91.

કઈ પ્રક્રિયાથી PEPમાંથી મેલેટનું પુનઃસર્જન થાય છે ?

  • ડીકાર્બિક્સિલેશન, ડીહાઈડ્રોજિનેશન

  • કાર્બોક્સિલેશન, ડીહાઈડ્રોજિનેશન

  • કાર્બોક્સિલેશન, હાઈડ્રોજિનેશન 

  • ડીકાર્બોક્સિલેશન, હાઈડ્રોજિનેશન 


Advertisement
92.

C4- પથમાં પ્રથમ અને દ્વિતિય CO2 ગ્રાહી પદાર્થના નામ અનુક્રમે

  • PEP, OAA

  • OAA, PEP 

  • PEP, RuBP

  • RuBP, PEP


C.

PEP, RuBP


Advertisement
93.

પ્રકાશશ્વસનમાં ફૉસ્ફોગ્લાયકોલેટનું વિફોસ્ફોરીકરણ થતા શું બને છે ?

  • ગ્લાયકોઝાયલેટ

  • ગ્લિસરેટ 

  • ગ્લાયસિન 

  • ગ્લાયકોલેટ 


94.

પ્રકાશશ્વસન વનસ્પતિ માટે નુકશાનકારક છે, શા માટે ?

  • એમિનોઍસિડ વિઘટન પામે છે.

  • ATPનું નિર્માણ થતું નથી. 

  • RuBPનું વિઘટન થાય છે. 

  • CO2 નું સંશ્ર્લેષણ થાય છે. 


Advertisement
95.
C4- પથમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે કેટલી વખત પ્રકાશરાસાયણિક પ્રક્રિયા થવી જરૂરી છે ?
  • 2

  • 4

  • 6

  • 8


96.

પ્રકાશશ્વસનમાં કાર્બનનો વ્યય કઈ અંગિકામાં થાય છે ?

  • લાયસોઝોમ

  • કણભાસુત્ર 

  • હરિતકણ 

  • પેરાક્સિઝોમ 


97.

પ્રકાશશ્વસન માટે પ્રક્રિયક નીચેના પૈકી કયો ઘટક છે ?

  • ગ્લાયકોલેટ 

  • RuBP

  • ગ્લાયસીન 

  • સેરીન 


98. C4- પથમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે કેટલા ATPની જરૂર પડે છે ?
  • 10

  • 16

  • 20

  • 30


Advertisement
99. કોની વધુ પડતી હાજરીથી પ્રકાશશ્વસન ઘટી જાય છે ? 
  • CO2 

  • Fe+2 

  • Mg+2 

  • H2


100.

પ્રકાશશ્વસન કઈ પરિસ્થિતિમાં થાય છે ?

  • ઓછા O2 અને વધુ CO2

  • ઓછા તાપમાને 

  • વધુ O2 અને ઓછા CO2 

  • પ્રકાશની ઓછી તીવ્રતા 


Advertisement