Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

101.

પ્રકાશશ્વસન દરમિયાન ગ્લાયકોલેટ ક્યાં બને છે ?

  • પેરૉક્સિઝોમમાં

  • હરિતકણમાં 

  • કણભાસુત્રમાં 

  • કોષરસમાં 


102.

નીચેનામાંથી પ્રકાશશ્વસન માટે કયું વિધાન સાચું નથી ?

  • તે C4 વનસ્પતિની લાક્ષણિકતા છે.

  • તે માત્ર પ્રકાશની હાજરીમાં જ થાય છે. 

  • તે હરિતકણમાં થાય છે. 

  • તે CO3 વનસ્પતિની લાક્ષણિકતા છે. 


103.

કઈ તરંગલંબાઈમાં પ્રકાશનું મહત્તમ શોષણ થાય છે ?

  • 50 nm 900 nm

  • 400 nm 700 nm 

  • 600 nm 1200 nm 

  • 600 nm 700 nm 


Advertisement
104.

જ્યારે વાતાવરણમાં તાપમાન વધે ત્યારે ........

  • C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર મહત્તમ બને.

  • C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર ઘટે. 

  • C3 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર ઘટે. 

  • C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર વધે. 


D.

C4 વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણનો દર વધે. 


Advertisement
Advertisement
105.

કયા પ્રકારની વનસ્પતિમાં CO2નું સંકેન્દ્રણ પ્રકાશસંશ્લેષણનો વેગ ઘટાડે છે ?

  • CAM વનસ્પતિમાં

  • C3 વનસ્પતિમાં 

  • C4 વનસ્પતિમાં 

  • જલજ વનસ્પતિમાં 


106.

કયા તાપમાનના ગાળામાં પ્રકાશસંશ્ર્લેષણનો દર મહત્તમ હોય છે ?

  • 10bold degree C થી 25bold degree

  • 10bold degree C થી 15bold degree C

  • 10bold degree Cથી 20bold degree

  • 5bold degree C થી 10bold degree


107.

ક્યારે O2ની હાજરી RuBPનું ઑક્સિજનેશન થાય ત્યારે બનતી નીપજ ........

  • ફૉસ્ફોગ્લાયકોલેટ, સેરીન 

  • ગ્લિસરિક ઍસિડ, PGA

  • ફૉસ્ફોગ્લાયકોલેટ, PGA 

  • PGA, DHA 


108.

જો વનસ્પતિમાં પાણીનું પ્રમાણ ઘટી જાય તો શું થાય ?

  • પર્ણો ઘટતી જલક્ષમતાએ વલન પામે. 

  • વાયુરંધ્ર બંધ થાય. 

  • CO2નું પ્રમાણ ઘટે. 

  • આપેલ તમામ.


Advertisement
109.

પ્રકાશશ્વસન દરમિયાન ગ્લાયકોલેટ ક્યાં બને છે ?

  • વિફૉસ્ફોરિકરણ

  • રિડક્શન 

  • ડીકાર્બોક્સિલેશન 

  • ફૉસ્ફોરીકરણ 


110.

પ્રકશની ઊંચી તીવ્રતાએ ......

  • હરિતદ્રવ્યનું રિડક્શન થાય છે.

  • પ્રકાશસંશ્ર્લેષણ્નો વેગ વધે છે. 
  • પ્રકાશસંશ્ર્લેષણ્નો વેગ ઘટે છે. 

  • હરિતદ્રવ્યનું ઑક્સિડેશન થાય છે. 


Advertisement