Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

111. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ગ્લુકોઝના 1 અણુના નિર્માણ માટે કૅલ્વિનચક્ર 6 વખત ચાલે છે.
કારણ R : ગ્લુકોઝના 1 અણુના નિર્માણમાં 18 ATP અને 12NADPH વપરાય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


112. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : રુબિસ્કોનું કાર્ય કાર્બોક્સ્યુલેઝ તરીકેનું વધુ અને ઑક્સિજનેઝ તરીકે વઘુત્તમ છે.
કારણ R : C4 વનસ્પતિઓની ઉત્પાદકતા અને ઉત્પાદન વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે, R એA ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


113. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : લાલાં પર્ણોમાં વધુ માત્રામાં CO2 અને પ્રકાશની હાજરી હોવા છતાં જો તાપમાન નીચું હોય, તો પ્રકશસંશ્લેષણની સંભાવના રહેતી નથી.
કારણ R : બ્લૅકમેનના ન્યુનત્તમ માત્રાના નિયમ મુજબ વનસ્પતિ કાર્ય કરે છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે, R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.


114.

C4 વનસ્પતિઓ ક્યારે સંતૃપ્તતા દર્શાવે છે ?

  • CO2નાં 436 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 360 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 350 bold mu bold italic </li><li><!DOCTYPE html PUBLIC

    CO2નાં 400 bold mu bold italic </li></ul>					</div>
					
										
					<hr>
					<div class=

Advertisement
115. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશશ્વસનમાં RuBP અને O2 નો એક જ અણુ હોય, તો અંતિમ નીપજ ગ્લાયસિન અને PGA બને છે.
કારણ R : પ્રકશસંશ્લેષનમાં RuBP અને O2 એક જ અણુ હોય, તો અંતિમ નીપજ PGA અને ફૉસ્ફોગ્લાયકોલેટ બને છે.


116. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પાણીના ફોટોલિસિસથી મુક્ત થતા 4OH- માંથી જ O2 મુક્ત થાય છે.
કારણ R : પાણીના ફોટોલિસિસથી મળેલા 4OH+ વડે જ NADPનું રિડક્શન થાય છે.


117. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પ્રકાશશ્વસન દરમિયાન પૅરોક્સિઝમમાં NADનું રિડક્શન તથા કણભાસુત્રમાં NADHનું ડીહાઈડ્રોજિનેશન થાય છે.
કારણ R : પ્રકાશશ્વસન દરમિયાન ગ્લિસરેટમાંથી PAG બનાવવા ATPનું ડિફૉસ્ફોરાયલેશન થાય છે.


Advertisement
118.

............. હરિતદ્રવ્યના બંધારણમાં અગત્યનો ઘટક છે.


C.

નાઈટ્રોજન 


Advertisement
Advertisement
119.

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાના કયા તબક્કા પર તાપમાનની અસર જોવા મળે છે ?


120. નીચે જણાવેલ વિધાન અને કારણનો આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : હરુતકણમાંના થાએલેકોઈડ પટલમાં રહેલ ATPase બે ભાગ ધરાવે છે.
કારણ R : થાઈલેકોઈડમાં F0 પટલની અંદરની બાજુએ અને F1 પટલની આધારક તરફની સપાટી તરફ ઊપસેલા હોય છે.


Advertisement