CBSE
દુનિયાનાં દસમાંથી નવમાં ભાગ જેટલુ%ં પ્રકાશસંશ્લેષણ ............. દ્વારા કરવામાં આવે છે.
લીલ
ક્ષુપ
તૃણ
વૃક્ષો
આપેલ ચાર્ટમાં P શું સુચવે છે ?
ગ્લુકોઝ, સ્ટાર્ચ
સુક્રોઝ, સ્ટાર્ચ
ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ
માલ્ટોઝ, સ્ટર્ચ
આપેલ ચાર્ટમાં S કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?
ATP + ADP + Pi
ADP + Pi → ATP
2H2O2 → 2H2O + O2
CO2 + H2O → CH2O + O2
P580
P700
P750
P689
આપેલ ચાર્ટમાં P અને Q નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.
P-આધારક Q–થાઈલેકોઈડ પટલ
P-સાયટોક્રોમ a, અને a Q–થાઈલેકોઈડ પટલ
P-થાઈલેકોઈડ પટલ Q–સાયટોક્રોમ અને
P-સાયટોક્રોમ b અને f Q-થાઈલોકોઈડ પટલ
આપેલ ચાર્ટમાં R શું સૂચવે છે ?
કણભાસુત્ર
થાઈલેકોઈડ પટલ
કોષરસ આધારક
વીજાણુ પરિવહનતંત્ર
D.
વીજાણુ પરિવહનતંત્ર
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?
કૅમિઓસ્મોસિસ દ્વારા નું વહન
કૅમિઓસ્મોસિસ દ્વારા ATPનું સંશ્ર્લેષણ
કૅમિઓસ્મોસિસ દ્વારા ખોરાકનું સંશ્ર્લેષણ
કૅમિઓસ્મોસિસ દ્વારા પાણીનું વિભાજન
આપેલ ચાર્ટનું નામ જણાવો.
અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન
પાણીનું વિઘટન
ચક્રીય ફોટોસ્ફોરાયલેશન
પ્રકાશશ્વસન
P750
P700
P680
P650
વનસ્પતિ દ્વારા CO2નું ગ્રહણ કરવુ અને O2 મુક્ત કરવાની ઘટનાને ......... કહે છે.
અંતઃઆસૃતિ
ઉત્સેવદન
શ્વસન
પ્રકશસંશ્લેષણ