Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

141.

આપેલ ચાર્ટમાં S કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?

  • ATP + ADP + Pi 

  • ADP + Pi → ATP 

  • 2H2O2 → 2H2O + O2 

  • CO2 + H2O → CH2O + O2


142.

આપેલ ચાર્ટમાં R શું સૂચવે છે ?

  • કણભાસુત્ર

  • થાઈલેકોઈડ પટલ 

  • કોષરસ આધારક 

  • વીજાણુ પરિવહનતંત્ર 


143.

દુનિયાનાં દસમાંથી નવમાં ભાગ જેટલુ%ં પ્રકાશસંશ્લેષણ ............. દ્વારા કરવામાં આવે છે.

  • લીલ

  • ક્ષુપ 

  • તૃણ 

  • વૃક્ષો 


144. આપેલ ચાર્ટમાં P શું સુચવે છે ?


  • P750

  • P700

  • P680

  • P650


Advertisement
145.

વનસ્પતિ દ્વારા CO2નું ગ્રહણ કરવુ અને O2 મુક્ત કરવાની ઘટનાને ......... કહે છે.

  • અંતઃઆસૃતિ

  • ઉત્સેવદન 

  • શ્વસન 

  • પ્રકશસંશ્લેષણ 


146.

આપેલ ચાર્ટમાં P અને Q નિર્દેશિત ભાગોનું સાચું નામ જણાવો.

  • P-આધારક Q–થાઈલેકોઈડ પટલ

  • P-સાયટોક્રોમ a, અને a Q–થાઈલેકોઈડ પટલ 

  • P-થાઈલેકોઈડ પટલ Q–સાયટોક્રોમ અને 

  • P-સાયટોક્રોમ b અને f Q-થાઈલોકોઈડ પટલ 


147.

આપેલ ચાર્ટનું નામ જણાવો.

  • અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન 

  • પાણીનું વિઘટન

  • ચક્રીય ફોટોસ્ફોરાયલેશન 

  • પ્રકાશશ્વસન 


148. આપેલ ચાર્ટમાં Q શું સુચવે છે ?


  • P580

  • P700

  • P750 

  • P689


Advertisement
149.

આપેલ ચાર્ટમાં P શું સુચવે છે ?

  • ગ્લુકોઝ, સ્ટાર્ચ

  • સુક્રોઝ, સ્ટાર્ચ 

  • ફ્રુક્ટોઝ, સ્ટાર્ચ 

  • માલ્ટોઝ, સ્ટર્ચ 


Advertisement
150.

આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?

  • કૅમિઓસ્મોસિસ દ્વારા નું વહન

  • કૅમિઓસ્મોસિસ દ્વારા ATPનું સંશ્ર્લેષણ 

  • કૅમિઓસ્મોસિસ દ્વારા ખોરાકનું સંશ્ર્લેષણ 

  • કૅમિઓસ્મોસિસ દ્વારા પાણીનું વિભાજન 


B.

કૅમિઓસ્મોસિસ દ્વારા ATPનું સંશ્ર્લેષણ 


Advertisement
Advertisement