Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

171.

O18નાં પ્રયોગ દ્વારા પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીમાંથી ઓક્સિજન મુક્ત થાય છે, જે ........ દ્વારા સાબિત કરવામાં આવ્યું.

  • વોરબર્ગ 

  • બ્લેકમેન

  • રુબેન અને કેમેન 

  • હિલ 


172.

વૈજ્ઞાનિકનું નામ આપો. કે જેમણે પ્રકાશની જુદી જુદી તરંગ લંબાઈનું હરિત લીલ અને જારક બેક્ટેરિયાનાં ઉપયોગથી મહત્વ સમજાવ્યું.

  • બ્લેકમેન

  • પ્રિસ્ટલ 

  • ઈન્જ-હાઉઝ 

  • કે.વી.થીમેન/થીમાન 


173.

વનસ્પતિકાયની અંદર જ પ્રકાશઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ એ સૌપ્રથમ કોન અદ્વારા સૂચવવામાં આવ્યું ?

  • વિલ્સ્ટેટર અને સ્ટોલ

  • રોબર્ટ મેયર 

  • મેયર અને એન્ડર્સન 

  • લેલ્વિન 


174.

નીચેનામાંથી પ્રકાશસંશ્લેષણમાં દ્દ્શ્યપ્રકાશ તરંગલંબાઈ કે જે સૌથી વધુ અસરકારક છે તે ......... છે.

  • CAMવનસ્પતિ 

  • આપેલ તમામ

  • C3-વનસ્પતિ 

  • C4-વનસ્પતિ 


Advertisement
175.

લીલી વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન CO2 નાં એક અણુને રિડયુસ્ડ કરી O2નાં એક અણુને ઉત્પન્ન કરવા કુલ કેટલા કવોન્ટાની જરૂર પડશે ?

  • 16

  • 32


176.

............. માં પ્રકાશઊર્જા એ રાસયણિક ઊર્જાનાં સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે.

  • RNA 

  • DNA

  • NADP 

  • સંગ્રહાયેલો ખોરાક 


177.

પ્રકાશસંશ્લેષણમાં દ્દશ્યપ્રકાશ તરંગલંબાઈ કે જે સૌથી વધુ આસરકારક છે તે .......... છે.

  • જાંબલી

  • લીલી 

  • પીળી 

  • લાલ 


Advertisement
178.

જો પ્રકાશની તરંગલંબાઈ 680 nm કરતાં વધી જાય, તો પ્રકશસંશ્લેષણનાં દરમાં ઘટાડો થાય છે, તે કયા વૈજ્ઞાનિક દ્વારા દર્શાવવામાં આવ્યું હતું અને તેનું કારણ શું હતું ?

  • ઈમર્સન અને આર્નોલ્ડ – રેડ ડ્રોપ 

  • રૂબેન અને કામેન – ફોટોલિસીસ

  • બ્લેક મેન – મર્યાદિત કારક નો સિદ્ધાંત 

  • કેલ્વીન અને બેન્સન – ફોટોક્સિડેશન 


A.

ઈમર્સન અને આર્નોલ્ડ – રેડ ડ્રોપ 


Advertisement
Advertisement
179.

નીચેનામાંથી કઈ પ્રકાશસંશ્લેષણની ઉપયોગીતા નથી ?

  • ઓઝોન અમ્બ્રેલાનાં સંશ્લેષણમાં માટી O2 પૂરો પાડે છે. 

  • કોષીય શ્વસન માટે O2 પૂરો પાડે છે.

  • લગભગ બધા જ ઉપભોગિઓ માટે ગ્લુકોઝનું સંશ્લેષણ કરવું. 

  • ગ્રીન હાઉસ અસરમાં વધારો કરે છે. 


180.

અધક્રિય ફોટોસ્ફરાયલેશનનો કયો તબક્કો DCMU દ્વારા અવરોધાવામાં આવે છે તે ............ છે.

  • PS II થી PQ વચ્ચે ઈલેક્ટ્રોનનો પ્રવાહ

  • PS Iથી Fd વચ્ચેનો ઈલેક્ટ્રોંપ્રવાહ 

  • Cyto b6 થી cyto f વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ 

  • PC થી PS I વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ 


Advertisement