CBSE
પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયાનું મુક્ય સ્થાન .......... છે.
ગ્રેના
C.
સ્ટ્રોમાનીલહરિતલીલમાં ........ માં પ્રકાશસંશ્લેષણ થાય છે.
હિટરો સિસ્ટ
કેરોટિન
હરિતદ્રવ્ય
લેમિલીઝોન
.......... માં સૌર ઊર્જાનું રૂપાંતરણ ATP માં થાય છે.
પેરોક્સિઝોમ
કણાભસુત્ર
હરિતકણ
રિબોઝોમ
........... દરમિયાન પ્રકશસંશ્લેષણ મહત્તમ હોય છે.
મધ્યમ પ્રકાશ
સતત મંદ પ્રકાશ
સતત તીવ્ર પ્રકાશ
આપેલ એક પણ નહિ.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ATP નાં ઉત્પાદનને .......... કહેવામાં આવે છે.
ઓક્સિડેટિવ ફેસ્ફોરાયલેશન
ફોટોલિસિસ
ફોસ્ફોરાયલેશન
ફોટોફોસ્ફોરાયલેશન
........... માં હરિત દ્રવ્ય આવેલું હોય છે.
હરિતકણન અસ્ટ્રોમા
હરિતકણની ગ્રેનામાં
હરિતકણની સપાટી પર
સંપૂર્ણ હરિતકણમાં છૂટું ચવાયું
જો ક્લોરોફિલને બાળવામાં આવે, તો શું બાકી રહેશે ?
સલ્ફર
મેગ્નેશિયમ
મેંગેનીઝ
આયર્ન
.........ની હાજરીનાં પરિણામે બેક્ટેરિયોક્લોરોફિલ ક્લોરોફિલ ‘a” થી જુદું પડે છે ?
એક હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર
બે હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર
ત્રણ હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર
ચાર હાઈડ્રોજન ધરાવતું એક પાયરોલ કોષકેન્દ્ર
પ્રકાશસંશ્લેષણ માંટે આવશ્યક શરતો :
પ્રકાશ તથા યોગ્યતમ તાપમાન
હરિતદ્રવ્ય તથા પાણી
કાર્બન ડાયોક્સાઈડ
આપેલ તમામ
………… દ્વારા સૌ પ્રથમ ફોટોફોસ્ફારાયેલેશનની ઘટના દર્શાવવામાં આવી.
અર્નોન
પાર્ક અને બિગીન્સ
હિલ
વિલસ્ટેટર અને સ્ટોલ