Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

221.

બેક્ટેરિયોક્લોરોફિલનું રાસાયણિક સુત્ર ........... છે.

  • C55H74O6N4Mg

  • C55H70O4N4Mg 

  • C55H72O5N4Mg 

  • C55H70O5N4Mg 


222.

ક્લોરોફિલ ‘e’ એ સામાન્ય રીતે ....... માં આવેલું હોય છે.

  • ઝેન્થોફાઈટ્સ

  • થેલોફાઈટસ 

  • રહોડોફાઈટ્સ 

  • માયકોફાઈટસ 


223.

............... ની હાજરીમાં આવૃત બીજધારીમાં ક્લોરોફિલનું સંશ્લેષણ થતું જોવા મળે છે.

  • સાયટોક્રોમ 

  • ફાયટોક્રોમ 

  • પ્રકાશ 

  • ઉપરનાંમાંથી એક પણ નહિ.


224.

હરિતકણ .......... મહત્તમ પ્રમાણમાં ધરાવે છે.

  • RUDP કાર્બોકઝાયલેઝ 

  • પાયરુવિક એસિડ 

  • જેક્ઝોકાઈનેઝ 

  • ઉપરનામાંથી એક પણ નહિ.


Advertisement
225.

નીચેનામાંથી કયો ક્લોરોફિલનો પ્રિકર્સર છે ?

  • પ્રોટોક્લોરોફિલ 

  • બેક્ટેરિયો ક્લોરોફિલ 

  • બેક્ટ્રોયો વિરિડિન

  • ટ્રેપ્ટોફેન 


226.

રંજકદ્રવ્ય તંત્ર – II માં પ્રકાશ ઊર્જાને સ્વીકરાતું કેન્દ્ર ........ છે.

  • કેરોટીન 

  • ઝેન્થોફિલ

  • P-700 

  • P-680 


227.

દરેક હરિતદ્રવ્યની સામાન્ય રચના ............ થી બનેલી હોય છે.

  • પ્લાસ્ટોસાયનીન

  • પોર્ફિરીન તંત્ર 

  • સયટોક્રોમ તંત્ર 

  • ફ્લેવોપ્રોટીન્સ 


Advertisement
228.

પ્રકશસંશ્લેષણમાં ક્લોરોફિલનું કાર્ય ........... છે.

  • પાણીનું શોષણ

  • CO2 નું શોષણ 

  • પ્રકાશનું શોષણ 

  • પ્રકાશનું શોષણ અને પાણીનું પ્રકાશરાસાયણિક વિઘટન 


D.

પ્રકાશનું શોષણ અને પાણીનું પ્રકાશરાસાયણિક વિઘટન 


Advertisement
Advertisement
229.

રંજકદ્રવ્ય તંત્ર – I માં સક્રિય હરિતદ્રવ્ય ........... છે.

  • P-600 

  • P-680 

  • P-700

  • P-720


230.

............... માં ક્લોરોફિલ ‘a’ જોવા મળે છે.

  • ઉચ્ચકક્ષાની વનસ્પતિ કે જે પ્રકાશસંશ્લેષણ દર્શાવે છે તે 

  • બધા જ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રી

  • માત્ર ઉચ્ચ કક્ષાની વનસ્પતિ 

  • બધી જ O2 મુક્ત કરતી પ્રકાશસંશ્લેષી પ્રકારની વનસ્પતિ 


Advertisement