Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

251.

નીચેનામાંથી કયું તત્વ ફેરેડોક્સીનનો ઘટક છે ?

  • મેંગેનિઝ 

  • ઝીંક 

  • આયર્ન

  • કોપર 


252.

નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષણને એપ્રકાશ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે ?

  • CO2 એ નકામા પદાર્થ સ્વરૂપે બહાર નીકળે છે. 

  • CO2 તથા પાણીમાંથી શર્કરાનું નિર્માણ થાય છે.

  • હરિતદ્રવ્યનું ઉત્પાદન 

  • પાણીનું વિભાજન થઈ 2H+ અને O2 બને છે. 


253.

નીચેનામંથી કયું ફોટોફોસ્ફોરાયલેશન સાથે સંકળાયેલું છે ?

  • ADP + અકાર્બનિક PO4 → ATP 

  • AMP + અકાર્બનિક PO4 → ATP

  • ADP + AMP rightwards arrow with Lightenergy on topATP 

  • ADP + અકાર્બનિકPO4 rightwards arrow with Lightenergy on top ATP 


254.

............... માંથી ઉર્જાનું સ્થાનાંતરણ, એ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ATP નું કાર્ય છે.

  • પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયા 

  • હરિતકણથી કણભાસુત્ર 

  • કણભાસુત્રથી હરિતકણ

  • અંધકાર પ્રક્રિયામાંથી પ્રકાશ પ્રક્રિયા 


Advertisement
255.

ફોટોફોસ્ફોરાયલેશન એ ઘટના છે. કે જેમાં

  • પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને ATP ઉત્પન્ન થાય છે.

  • CO2 અને O2 જોડાય છે. 

  • ફોસ્ફોગ્લિસરિક એસિડ ઉત્પન્ન થાય છે. 

  • એસ્પાર્ટિક એસિડનું ઉત્પાદન થાય છે. 


256.

........ દ્વારા પ્રકશસંશ્લેષણમાં હાઈડ્રોજનનું સ્થાનાંતરણ પ્રકશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયામાં થાય છે.

  • ATP 

  • NADP

  • DPN 

  • DNA 


Advertisement
257.

પ્રકાશસંશ્લેષણનો પ્રથમ તબક્કો .......... છે.

  • પણીનું આયનીકરણ 

  • ક્લોરોફિલનાં ઈલેક્ટ્રોનનું પ્રકાશનાં ફોટોન દ્વારા ઉત્તેજિતતા.

  • ત્રણ કાર્બનનાં અણુનું ગુકોઝના નિર્માણ માટેનું જોડાણ 

  • ATP ની રચના 


B.

ક્લોરોફિલનાં ઈલેક્ટ્રોનનું પ્રકાશનાં ફોટોન દ્વારા ઉત્તેજિતતા.


Advertisement
258.

પ્રકશક્રિયામાં અંતિમ પ્રાપ્તિ .......... છે.

  • માત્ર ATP 

  • માત્ર O2

  • ATP & NADPH2 

  • NADPH2 


Advertisement
259.

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા સરમિયાન

  • O2 મુક્ત થાય છે, ATP અને NADPH2 ની રચના થાય છે. 

  • CO2 નું સ્વાંગીકરણ થાય છે.

  • O2 મુક્ત થાય છે. 

  • ATP તથા NADPH2 ની રચના થાય છે. 


260.

લીલ તથા બીજી નિમજ્જીત વનસ્પતિ દિવસ દરમિયાન પાણી પર રહે છે અને રાત્રિ દરમિયાન પાણીની નીચે રહે છે, કારણ કે .......

  • પ્રકાશસંશ્લેષણનાં પરિણામે તે તારાકતા આપે છે, જેનાં પરિણામે O2 નો ભરાવો થાય છે. 

  • 3/ખોરાકનાં દ્રવ્યોનો ભરાવો થવાથી તેઓ વજનમાં હલકાં બને છે.

  • તે થોડા સમય માટે આનંદ માણવા સપાટી ઉપર આવે છે. 

  • તે રાત્રિ દરમિયાન પોતાનું વજન ગુમાવે છે. 


Advertisement