CBSE
નીચેનામંથી કયું ફોટોફોસ્ફોરાયલેશન સાથે સંકળાયેલું છે ?
ADP + અકાર્બનિક PO4 → ATP
AMP + અકાર્બનિક PO4 → ATP
ADP + AMP ATP
ADP + અકાર્બનિકPO4 ATP
લીલ તથા બીજી નિમજ્જીત વનસ્પતિ દિવસ દરમિયાન પાણી પર રહે છે અને રાત્રિ દરમિયાન પાણીની નીચે રહે છે, કારણ કે .......
પ્રકાશસંશ્લેષણનાં પરિણામે તે તારાકતા આપે છે, જેનાં પરિણામે O2 નો ભરાવો થાય છે.
3/ખોરાકનાં દ્રવ્યોનો ભરાવો થવાથી તેઓ વજનમાં હલકાં બને છે.
તે થોડા સમય માટે આનંદ માણવા સપાટી ઉપર આવે છે.
તે રાત્રિ દરમિયાન પોતાનું વજન ગુમાવે છે.
ફોટોફોસ્ફોરાયલેશન એ ઘટના છે. કે જેમાં
પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને ATP ઉત્પન્ન થાય છે.
CO2 અને O2 જોડાય છે.
ફોસ્ફોગ્લિસરિક એસિડ ઉત્પન્ન થાય છે.
એસ્પાર્ટિક એસિડનું ઉત્પાદન થાય છે.
A.
પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને ATP ઉત્પન્ન થાય છે.
પ્રકાશસંશ્લેષણની પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા સરમિયાન
O2 મુક્ત થાય છે, ATP અને NADPH2 ની રચના થાય છે.
CO2 નું સ્વાંગીકરણ થાય છે.
O2 મુક્ત થાય છે.
ATP તથા NADPH2 ની રચના થાય છે.
પ્રકશક્રિયામાં અંતિમ પ્રાપ્તિ .......... છે.
માત્ર ATP
માત્ર O2
ATP & NADPH2
NADPH2
પ્રકાશસંશ્લેષણનો પ્રથમ તબક્કો .......... છે.
પણીનું આયનીકરણ
ક્લોરોફિલનાં ઈલેક્ટ્રોનનું પ્રકાશનાં ફોટોન દ્વારા ઉત્તેજિતતા.
ત્રણ કાર્બનનાં અણુનું ગુકોઝના નિર્માણ માટેનું જોડાણ
ATP ની રચના
નીચેનામાંથી કયું તત્વ ફેરેડોક્સીનનો ઘટક છે ?
મેંગેનિઝ
ઝીંક
આયર્ન
કોપર
............... માંથી ઉર્જાનું સ્થાનાંતરણ, એ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ATP નું કાર્ય છે.
પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયા
હરિતકણથી કણભાસુત્ર
કણભાસુત્રથી હરિતકણ
અંધકાર પ્રક્રિયામાંથી પ્રકાશ પ્રક્રિયા
નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષણને એપ્રકાશ પ્રક્રિયા દરમિયાન જોવા મળે છે ?
CO2 એ નકામા પદાર્થ સ્વરૂપે બહાર નીકળે છે.
CO2 તથા પાણીમાંથી શર્કરાનું નિર્માણ થાય છે.
હરિતદ્રવ્યનું ઉત્પાદન
પાણીનું વિભાજન થઈ 2H+ અને O2 બને છે.
........ દ્વારા પ્રકશસંશ્લેષણમાં હાઈડ્રોજનનું સ્થાનાંતરણ પ્રકશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયામાં થાય છે.
ATP
NADP
DPN
DNA