Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

Advertisement
261.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન થતા જળવિભાજનને ....... કહે છે.

  • ઈલેક્ટ્રોન ટ્રાન્સફર 

  • પ્રકશાનુવર્તક

  • અંધકાર પ્રક્રિયા 

  • પ્રકાશ વિભાજન 


D.

પ્રકાશ વિભાજન 


Advertisement
262.

NADPH2 ને ............ પણ કહે છે.

  • શક્તિનું ઊર્જાઘર 

  • રિડ્યુસિંગ પાવર

  • વાસ્તવિક ઉર્જા/શક્તિ 

  • ઓક્સિડાઈઝિંગ એજન્ટ 


263.

નીચેનામાંથી કયો અણુ પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્તેજિત થાય છે ?

  • પાણી

  • હરિતદ્રવ્ય 

  • ઓક્સિજન 

  • કાર્બનડાયોક્સાઈડ 


264.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીનું ફોટૂક્સિડેશન ............ સાથે સંકળાયેલું છે ?

  • પ્લાસ્ટોસાયનીન

  • સાયટોક્રોમ – b6 

  • રંજકદ્રવ્ય તંત્ર – ।

  • રંજકદ્રવ્ય તંત્ર - ॥ 


Advertisement
265.

પાણીનાં આયનોઈઝેશન દરમિયાન પ્રારંભિક ઈલેક્ટ્રોન ગ્રાહી .......... છે.

  • સાયટોક્રોમ

  • હરિતદ્રવ્ય 

  • NADP 

  • OH- 


266.

પાણીના આયોનાઈઝેશન દરમિયાન, અંતમાં H+ ને ........... દ્વારા ગ્રહણ કરવામાં આવે છે.

  • O2 

  • સાયટોક્રોમ

  • હરિતદ્રવ્ય 

  • NADP 


267.

ચક્રીય ફોટોસ્ફોરાયલેશન દરમિયાન નીચેનામાંથી શું ઉદ્દભવે છે ?

  • NADPH2, ATP અને O2

  • NADP અને ATP 

  • ATP 

  • NADH2 અને O2 


268.

હિલ પ્રક્રિયાની નીપજ :

  • માત્ર ઓક્સિજન 

  • હરિતકણમાં રિડ્યુસ્ડ NADPH2, ATP અને O2

  • હરિતકણમાં ATP અને NADPH

  • કણભાસુત્રમાં ATP અને NADPH


Advertisement
269.

ગ્રેનામાં ADP + iP = ATP ને ...........કહે છે.

  • ફોટોફોસ્ફોરાયલેશન 

  • ફોટોલીસીસ

  • ફોસ્ફોરાયલેશન 

  • ઓક્સિડેટીવ ફોટોફોસ્ફોરાયલેશન 


270.

1 CO2 નાં સ્થાપન માટે .......... ની જરૂર પડે છે.

  • 5 NADPH2 અને 3ATP

  • 6 NADPH2 અને 3ATP

  • 2 NADPH2 અને 3ATP 

  • 4 NADPH2 અને 3ATP 


Advertisement