પ્રકાશસંશ્લેષણમાં PS from Class Biology પ્રકાશસંશ્લેષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

281.

માત્ર રંજક દ્રવ્ય -। એ શાની સાથે સંકળાયેલું છે ?

  • એક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન

  • પ્રકાશવિભાજન 

  • ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન 

  • અચક્રિય – ફોટોફોસ્ફોરાયલેશન 


282.

.............. સાથે પ્રકાશસંશ્લેષણ સંકળાયેલું છે.

  • ચક્રિય ફોટોફોસ્ફોરાયલેશન 

  • ઈલેકટ્રોનનું અચક્રિય વહન

  • કેલ્વિનચક્ર 

  • H.S.K. ચક્ર 


283.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન :

  • CO2 એ રિડ્યુસ થાય છે અને પાણી ઓક્સિડાઈઝડ બને છે. 

  • CO2 અને પાણી બંને રિડ્યુસ થાય છે. 

  • CO2 અને પાણી બંને ઓક્સિડાઈઝ થાય છે.

  • પાણી રિડ્યુસ થાય છે અને CO2 ઓક્સિડાઈઝદ બને છે. 


284.

P700 થી NADP+ સુધી ઈલેક્ટ્રોન વાહક અણુ ............ માનવામાં આવે છે.

  • Fe-Mg પ્રોટીન

  • સાયટોક્રોમ 

  • Cu પ્રોટીન/પ્લાસ્ટોસાયનીન 

  • FeS પ્રોટીન/ફેરેડોકસીન 


Advertisement
285.

પ્રકાશસંશ્લેષણનાં અંધકાર અને પ્રકાશ તબક્કાને જોડતી કડી :

  • માત્ર ATP 

  • માત્ર NADH2 

  • માત્ર NADPH2 

  • A અને B બંને


286.

નીચેનામાંથી કયું Cu++ ધરાવતું પ્રોટીન સંકુલ છે ?

  • સાયટોક્રોમ

  • ફેરીડોક્સીન 

  • પ્લાસ્ટોસાયનીન 

  • પ્લાસ્ટોકિવનોન


287.

………….. નાં સંશ્લેષણ દરમિયાન ઈલેક્ટ્રોનની અતિ ઉર્જાનો ઉપયોગ થાય છે.

  • કાર્બનિક ઘટકો 

  • ATP માંથી ADP

  • ADP અને ip માંથી ATP 

  • NADP માંથી NADPH2


288.

રંજકદ્રવ્ય - ॥ ............. જોવા મળે છે.

  • ઓક્સિઝ્મ્સ

  • ગ્રેના 

  • સ્ટ્રોમા 

  • મેટ્રિકસ 


Advertisement
Advertisement
289.

પ્રકાશસંશ્લેષણમાં PS-|| નું મહત્વનું કાર્ય ............ છે.

  • CO2 ને ગ્રહણ કરી તેનું સ્વાંગીકરણ કરવું. 

  • NAD ને NADH2 માં રિડ્યુસ કરવાનું.

  • પાણીનું પ્રકાશવિભાજન 

  • ઉર્જાને મુક્ત કરવી. 


C.

પાણીનું પ્રકાશવિભાજન 


Advertisement
290.

વનસ્પતિમાં ........... દરમિયાન હિલની પ્રક્રિયા થતી જોવા મળે છે.

  • પહાડી વિસ્તારમાં ઠંડા વાતાવરણમાં જ્યારે વનસ્પતિને ઉછેરવામાં આવે ત્યારે. 

  • જ્યારે વનસ્પતિ ક્ષારશોષણ અને ખોરાક સ્થળાંતરણનાં મહત્તમ તબક્કા સુધી લઈ જતાં

  • સંપૂર્ણ સમય 

  • માત્ર દિવસ 


Advertisement