Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

291.

જ્યારે બે રંજક દ્રવ્ય પ્રકાશનું શોષણ કરે છે, ત્યારે તેમની વચ્ચે ઉર્જાનાં પ્રવાહની દિશા ........... હોવી જોઈએ.

  • PS-||-PS-| 

  • PS-| → PS-|| 

  • PS - || → PS - | 

  • આપેલ એક પણ નહિ.


292.

પ્રકાશસંશ્લેષણમાં CO2 ……….. સાથે સંયોજાય છે.

  • ADP 

  • PGA
  • ATP 

  • RUDP/RUBP 


293.

કોણે પ્રકાશપ્રક્રિયા મટેની Z – સ્કીમનો પ્રસ્તાવ મૂક્યો હતો ?

  • બ્લેકમેન

  • આર્નન 

  • કેલ્વિન અને બેન્સન 

  • ઈર્મસન અને અર્નોન 


Advertisement
294.

નીચેનામાંથી કયું પ્રકશસંશ્લેષણ દરમિયાન પ્રકાશ ઊર્જાનું શોષન કરે છે ?

  • O2 

  • RUBP

  • હરિત દ્રવ્ય 

  • પાણીનો અણુ 


C.

હરિત દ્રવ્ય 


Advertisement
Advertisement
295.

પાણીનાં પ્રકાશવિભાજન માટે કયો સહકાર આવશ્યક છે ?

  • Cu

  • Mg 

  • Mn 

  • Fe 


296.

નીચેનામાંથી કયું પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્ય તાજા ઓક્સિજનને આણ્વિક ઓક્સિજનમાં ફેરવે છે ?

  • ફાયકાબિલિન્સ 

  • ક્લોરોફિલ b

  • ક્લોરોફિલ a 

  • કેરોટીનોઈડ્સ 


297.

Ca વંસ્પતિમાં પ્રથમ સ્થાયી નીપજ

  • રિબ્યુલોઝ – 1, 5 ડાયફોસ્ફેટ

  • 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ 

  • ડાયહાઈડ્રોક્સિ એસિટોન ફેસ્ફેટ 

  • ફ્રુક્ટ્રોઝ – 1, 6-ડાયફેસ્ફેટ 


298.

.............. દ્વારા રંજકદ્રવ્યોનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવ્યો.

  • ઈમર્સન

  • રોબર્ટ હિલ 

  • એચ.પી.નન્દા 

  • ગોવીદજી 


Advertisement
299.

પ્રકાશસંલેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન

  • CO2 નું એ ત્રણ કાર્બનયુક્ત શર્કરામાં તૂટે છે.

  • જળવિભાજન થાય છે. 

  • CO2 નું કાર્બનિક ઘટકોમાં રિડક્શન થાય છે. 

  • હરિતદ્રવ્ય સક્રિય બને છે. 


300.

............. માં હિલની પ્રક્રિયા જોવા મળે છે ?

  • ફેરિસાયનાઈડની હાજરી 

  • પાણીની ગેરહાજરી

  • દરિયાથી વધુ ઉંચાઈએ ઉગતી વનસ્પતિ 

  • સંપૂર્ણ અંધકાર 


Advertisement