CBSE
C4 વનસ્પતિમાં CO2 ગ્રાહી ........... છે.
રિબ્યુલોઝ 5 ફોસ્ફેટ
ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ
રિબ્યુલોઝ – 1, 5 – ડાયફોસ્ફેટ
NADP
ઉષ્ણકટિબંધ વંસ્પતિ જેવી કે શેરડીમાં .......... નાં કારણે CO2 ના સ્થાપનની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે.
TCA – ચક્ર
કેલ્વીન ચક્ર
હેચ – સ્કેલ ચક્ર
ચક્રિય – ફોટોફોસ્ફોરાયલેશન
............... માં “ક્રેન્ઝ” પેશીરચના જોવા મળે છે.
ચૂષક વનસ્પતિ
C4 વનસ્પતિ
C3 વનસ્પતિ
આપેલ એક પણ નહિ.
પ્રકાશસંશ્લેષણની પ્રથમ સ્થાયી મધ્યવર્તી નીપજ .......... છે.
ફોસ્ફોગ્લસરીક એસિડ
PGAL
ગ્લુકોઝ
ફોર્માલ્ડિહાઈડ
પ્રકાશસંશ્લેષણ દરમિયાન, જ્યારે PGA ફોસ્ફોગ્લિસરાડીહાઈડમાં રૂપાંતર પામે છે, ત્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા જોવા મળે છે ?
ઈલેક્ટ્રોલીસીસ
હાઈડ્રોલાસીસ
ઓક્સિડેશન
રિડક્શન
D.
રિડક્શન
નીચેનામાંથી કઈ C4 વનસ્પતિ છે ?
મકાઈ
વટાણા
બટાટા
પપૈયું
C4 વનસ્પતિમાં .............. નાં હરિતકણમાં કાર્બનનું પુનઃસ્થાપન થાય છે.
રક્ષકકોષો
પુલકંચુકના કોષો
સ્તંભ પેશી
શીથીલોતક મધ્યપર્ણ
......... ઉત્સેચક C4 વનસ્પતિમાં વાતાવરણનાં CO2 નું સ્થાપન કરે છે.
RUBP ઓક્સિજીનેઝ
હાઈડ્રોજિનેઝ
PEP કાર્બોક્સિલેઝ
હેક્ઝોકાઈનેઝ
........... વચ્ચે રિબ્યુલોઝડાયફોસ્ફેટ કાર્બોક્સીલેઝ ઉત્સેચક, કાર્બોક્સિલેશન પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે.
PGA અને ડાયહાઈડ્રોક્સીએસીટોન ફોસ્ફેટ
રિબ્યુલોઝડાયફોસ્ફેટ અને ફોસ્ફેટ ગ્લિસરાલ્ડીહાઈઝ
CO2 અને રિબ્યુલોઝ, 1, 5 ડાયફોસ્ફેટ
ઓઝેલોએસિટીક એસિડ અને એસિટાઈલ Co-A
CO2 નાં રિડક્શનથી માંડીને શર્કરાનાં બનવા સુધીની પ્રક્રિયાનો સમાવેશ ........... માં કરવામાં આવે છે.
હિલ પ્રક્રિયા
પ્રકાશ પ્રક્રિયા
પ્રકાશવિભાજન
અંધકાર પ્રક્રિયા