CBSE
C3 અને C3 ચક્રો ........... માં પૂર્વપ્રભાવી રીતે જોવા મળે છે.
પેરોક્સિઝોમ અને સ્ટ્રોમા
સ્ટ્રોમા અને હરિતકણની ગ્રેના
કોષરસ અને કણાભસુત્ર
કણાભસુત્ર અને પેરોક્સિઝોમ
………… ના પુલકંચુકનાં કોષોમાં હરિતકણ આવેલું હોય છે ?
પ્રકાશસંશ્લેષી વનસ્પતિ
C3 વનસ્પતિ
C4 વનસ્પતિ
CAM વનસ્પતિ
C4 વનસ્પતિમાં ................. માં RUBP દ્વારા CO2 ગ્રહણ કરવામાં આવે છે ?
અધિચર્મિય કોષો
મધ્યપર્ણનાં કોષો
પુલકુંચકનાં કોષો
વાયુરંધ્રનાં રક્ષકકોષો
............... માં PEPCase દ્વારા C4 વનસ્પતિ CO2 નું સ્થાપન થતું જોવા મળે છે.
મધ્યપર્ણ
પુલકંચુક
રક્ષકકોષો
સ્તંભપેશી
C4 વનસ્પતિનાં પુલકંચુકમાં આવેલા હરિતકણ ....... હોય છે.
નાનાં અને કણિકાવિહિન
નાનાં અને કણિકામય
મોટા અને કણિકાવહિન
મોટા અને કણિકામય
C3 અને C4 પથ દ્વારા હેક્સોઝનાં એક અણુનાં સંશ્લેષણ માટે NADP.H2 ના 12 અણુ સિવાય બીજી કેટલી વધારાની ઉર્જાની જરૂરિયાત રહેશે ?
ATP નાં 18 અણુ
ATP નાં 30 અણુ
ATP નાં અનુક્રમે 18 અને 30 અણુ
ATP નાં અનુક્રમે 30 અને 18 અણુ
.......... પ્રકારનાં પ્રકાશસંશ્લેષી કોષો C4 વનસ્પ્તિમાં જોવા મળે છે.
1
2
4
8
સૌથી વધુ કાર્યક્ષમ પ્રકાશસંષ્લેષણ અને પુલકંચુકની હાજરી ધ્ગરાવ્તું હરિતકણ ....... નું લક્ષણ છે.
CAM વનસ્પતિ
C3 વનસ્પતિ
C2 વનસ્પતિ
C4 વનસ્પતિ
D.
C4 વનસ્પતિ
............. હરિતકણમાં ફુક્ર્ટોઝનું સંશ્લેષણ C4 પથમાં થાય છે.
રક્ષકકોષો
સ્તંભપેશી
શિથિલોતક મધ્યપર્ણ
પુલકંચુક કોષો
........... આઈસોટોપનો ઉપયોગ પ્રકાશસંસ્લેષણની પ્રક્રિયાનાં અભ્યાસ માટે કરવામાં આવે છે.
N14 અને CO60
N14 અને O18
S35 અને P32
C14 અને O18