Important Questions of પ્રકાશસંશ્લેષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રકાશસંશ્લેષણ

Multiple Choice Questions

341.

પ્રકાશસંશ્લેષણમાં CO2 નો પ્રાથમિક ગ્રાહી ................. છે.

  • રિબ્યુલોઝ – 1, 5 – બાયફોસ્ફેટ

  • ફોસ્ફોરિક એસિડ 

  • રિબ્યુલોઝ ફોસ્ફેટ 

  • ગ્લુકોઝ 


342.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ............. નાં સ્વરૂપે ઊર્જાનું વહન પ્રકાશ પ્રક્રિયામાંથી અંધકાર પ્રક્રિયામાં થાય છે.

  • હરિતદ્રવ્ય

  • ADP 

  • ATP 

  • RUDP 


343.

પ્રકાશસંશ્લેષણ માટે અનુકુલનતમ તાપમાન ............ છે.

  • 10-15degree

  • 20-25degree C

  • 20-35degree C

  • 35-50degree C


344.

નીચેનામાંથી કયું CO2 નો ઊંચો પૂરક આંક ધરાવે છે ?

  • ઉચ્ચપર્વતિય તૃણ/આલ્પાઈન તૃણ

  • C2 વનસ્પતિ 

  • C3 વનસ્પતિ 

  • C4 વનસ્પતિ 


Advertisement
Advertisement
345.

પ્રકાશસંશ્લેષણનો દર .......... પર આધાર રાખતો નથી.

  • તાપમાન

  • પ્રકાશઅવધિ 

  • પ્રકાશની તીવ્રતા 

  • પ્રકાશનો ગુણ 


B.

પ્રકાશઅવધિ 


Advertisement
346.

કેલ્વિનચ્ક્રની શોધ માટે નીચેનામાંથી ............. નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  • કલોરેલા

  • સ્પાયરોગાયરા 

  • વોલ્વોક્સ 

  • ક્લેમિડોમોનાસ 


347.

શેરડીની વનસ્પતિમાં 14CO2નું મેલિક એસિડમાં સ્થાપન થાય છે, તેમાં ………….. ઉત્સેચક CO2 નું સ્થાપન કરે છે.

  • રિબ્યુલોઝ કાઈનેઝ ફોસ્ફોટેઝ 

  • ફ્રુક્ટોઝ ફોસ્ફોટેઝ

  • રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાયલેઝ 

  • ફોસ્ફોઈનોલ પાયરુવિક એસિડ કાર્બોક્ઝાયલેઝ


Advertisement