Important Questions of પ્રચલન અને હલનચલન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રચલન અને હલનચલન

Multiple Choice Questions

Advertisement
1.

અમીબીય હલનચલન શામાં જોવા મળે છે ?

  • શ્વાસનળી, અંડવાહિની 

  • રક્તકણ, શ્વેતકણો

  • મેફ્રોક્રેજ, શ્વેતકણો 

  • ઉપાંગો, જડબાં 


2.

સ્નાયુતંતુમાં સ્નાયુતંતુમાં Ca+2 શેમાં સ્ન્ગ્રહ પામે છે ?

  • સારકોમિયર 

  • સ્નાયુતંતુ પડ

  • સ્નાયુરસ જાળ 

  • સારકોસોમ 


3.

પક્ષ્મલ હલનચલન શેમાં જોવા મળે છે ?

  • જીભ અને ઉપાંગો

  • મેક્રોફેઝ અને શ્વેતકણો 

  • અંડવાહિની અને રુધિરવાહિની 

  • અંડવાહિની અને શ્વાસનળી 


4.

કયો સ્નાયુ ક્રિયાશિલતા દરમિયાન બહુકોષકેન્દ્રીય પ્રકાનો હોય છે ?

  • લીસા સ્નાયુ 

  • ઐચ્છિક સ્નાયુ 

  • હદયસ્નાયુ 

  • આપેલ બધા જ


Advertisement
5.

કોષ્ઠાંતર સ્નાયુતંતુ સાથે સંકળાયેલ નથી ?

  • તેમનું સંકોચન અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. 

  • તેઓ શરીરના પોલા કોષ્ઠાંત્રિય અંગોની દીવાલમાં આવેલા હોય છે. 

  • તેઓમાં કોઈ પ્રકારના પટ્તાઓ હોતા નથી. 

  • આપેલ તમામ 


6.

કયુ લક્ષણ સફેદ સ્નાયુતંતુ સાથે સંકળાયેલ નથી ?

  • સ્નાયુનું દ્રવ્યજાળનું ઓછું પ્રમાણ 

  • ઊર્જા માટે અજારક પ્રક્રિયા પર આધાર

  • માયોગ્લોબિનનું ઓછું પ્રમાણ 

  • કણભાસુત્રની ઓછી સંખ્યા 


7.

I- બિંબની મધ્યમાં સ્થિતિસ્થાપક તંતુ આવેલો હોય છે. જે તેનું બે ભાગમાં વિભાજન કરે છે તે......

  • A-બેન્ડ

  • H-વિસ્તાર 

  • M- રેખા 

  • Z-રેખા 


8.

હદસ્નાયુ …………… છે.

  • અરેખિત, અનૈચ્છિક

  • રેખિત, ઐચ્છિક 

  • રેખિત, અનૈચ્છિક 

  • અરેખિય, અનૈચ્છિક 


Advertisement
9.

વિશ્રામ અવસ્થામાં જાડા તંતુઓનો મધ્ય ભાગ જે પાતળા તંતું વડે આવરિત થયેલો હોતો નથી, તેને શું કહે છે ?

  • I-બિંબ

  • H-વિસ્તાર 

  • A-બિંબ 

  • M-રેખા


10.

સ્નાયુસંકોચન દરમિયાન..........

  • સંકોચન દરમિયાન તંતુઓ સરકતા નથી.

  • પાતળા તંતુઓ જાડા તંતુઓ પર સરકે છે. 

  • જાડા તંતુઓ પાતળા તંતુઓ પર સરકે છે. 

  • બંને તંતુઓ એકબીજા પર સરકે છે.


Advertisement